ETV Bharat / bharat

આજથી કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન, વડાપ્રધાન મોદી 125 રૂપિયાનો સિક્કો બહાર પાડશે. વાંચો માત્ર એક ક્લિકમાં... - 125 rupee coin

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Sep 1, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે..

1. આજથી કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજથી ભાજપની ત્રિ-દિવસીય કારોબારી કારોબારી બેઠક નર્મદાના કેવડિયા ખાતે પ્રદેશભાજપની કાર્યકારિણી બેઠક યોજાઇ રહી છે. click here

2. tokyo paralympics: શુટીંગ, રોડ સાઈકલીંગ, વ્હિલચેર બાસ્કેટ બોલ સહિતની રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે

આજે ટોક્યો પેરાલિમ્પિકમાં શુટીંગ, રોડ સાઈકલીંગ, વ્હિલચેર બાસ્કેટ બોલ સહિતની વિવિધ રમતોમાં ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગઈકાલના શાનદાર પ્રદર્શન બાદ આજે ખેલાડીઓ વધુ ઉત્સાહથી મેદાને ઉતરશે.

3. વડાપ્રધાન મોદી 125 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

વડાપ્રધાન મોદી આજે શ્રીલ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની 125 મી જન્મજયંતિ પર 125 રૂપિયાનો સિક્કો બહાર પાડશે. સાથે જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને સંબોધિત પણ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. રાજ્યના 30માં મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે પદભાર સંભાળ્યો

પંકજ કુમારે ગઈકાલે ગુજરાતના 30માં મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમને પૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમે ચાર્જ સોંપ્યો હતો. અનિલ મુકિમ વયનિવૃત્ત થતા તેમના સ્થાને પંકજ કુમારની વરણી કરવામાં આવી હતી. click here

2. સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલો, 8 ઈજાગ્રસ્ત

સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ગઈકાલે ડ્રોન હુમલામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. છેલ્લા 24 કલાકમાં આભા એરપોર્ટ પર આ પ્રકારનો બીજો હુમલો હતો. click here

3. સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા

સી. જે. આઇ. એન. વી. રમન્ના મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટના નવ 9 નિયુક્ત જજોને શપથ લેવડાવ્યા હતા. પ્રથમ વખત આટલો મોટો શપથ સમારોહ યોજાયો હતો.click here

4. ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

CEA સુબ્રમણ્યમે કહ્યું હતું કે, ભારતમાં ફુગાવો આગળ જતાં 5-6 ટકાની રેન્જમાં રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે બેન્કિંગ ક્ષેત્રએ હવે ફડચામાં ગયેલી લોનને પહોંચી વળવા માટે એક સિસ્ટમ વિકસાવી લીધી છે. click here

  • explainers:

ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

શું તમે ઈન્કમ ટેક્સના પોર્ટલથી ટેક્સ રિટર્ન ફાઈલ કરી દીધું છે? શું હજી પણ તમને રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ થઈ રહી છે? આ પોર્ટલ પર કઈ કઈ મુશ્કેલી આવી રહી છે અને તેને લઈને સરકાર શું કરી રહી છે. તમારા રિટર્ન પર તેની શું અસર પડશે? એ જાણવા માટે વાંચો આ સમગ્ર અહેવાલ. click here

  • sukhibhava:

કોવિડ-19માંથી સાજા થયાં બાદ ફિટનેસ ફ્રિક આ બાબતોનું ધ્યાન રાખે

કોવિડ -19 માંથી સાજા થયા બાદ શરીરમાં નબળાઈ એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે. આવી સ્થિતિમાં શરીર માત્ર આખો સમય થાકી જતું નથી, પરંતુ એકંદર આરોગ્ય પર ઘણી અસર પડે છે. આને કારણે ડોકટરો અને નિષ્ણાતો પીડિતોને કોરોનામાંથી સાજા થયા પછી સખત કસરત કરવાની સલાહ આપતાં નથી. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.