ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

author img

By

Published : Jun 10, 2021, 7:12 AM IST

NEWS TODAY
NEWS TODAY
  • રાજ્યસભા હોર્સ ટ્રેડિંગ કેસમાં પી.સી. એક્ટ ઉમેરવા અંગેનો નિર્ણય રાંચી સિવિલ કોર્ટ કરશે
    રાંચી સિવિલ કોર્ટ
    રાંચી સિવિલ કોર્ટ

ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન રઘુવરદાસ, EDG અનુરાગ ગુપ્તા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસના પ્રેસ સલાહકાર અજય કુમારથી જોડાયેલા રાજ્યસભા હોર્સ ટ્રેડિંગ કેસમાં પી.સી. એક્ટ ઉમેરવા અંગેનો નિર્ણય રાંચી સિવિલ કોર્ટ જાહેર કરશે. પીસી એક્ટ ઉમેરવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી છે.

  • રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભિંડના પ્રવાસ પર
    સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા
    સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા

મધ્યપ્રદેશમાં રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભિંડના પ્રવાસ પર જશે. તેઓ રાત્રે 10 વાગ્યે ગ્વાલિયરથી ભિંડ પહોંચશે. અહીં શોકાગ્રસ્ત પરિવાર અને ભાજપના નેતાઓને મળશે.

  • મધ્ય પ્રદેશમાં આજથી નર્સની હડતાલ
    નર્સની હડતાલ
    નર્સની હડતાલ

મધ્ય પ્રદેશમાં નર્સની હડતાલ, આજે ગુરૂવારથી કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરશે. 8 મુદ્દાની માંગણીઓ માટે તબક્કાવાર આંદોલન કરશે.

  • ભોપાલમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરવામાં આવી રહ્યો
    ભોપાલમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરાશે
    ભોપાલમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરાશે

મધ્યપ્રદેશના ભોપાલમાં આજથી પૂર્ણ અનલોક કરવામાં આવશે. ભોપાલમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરવામાં આવી રહ્યો છે. આજથી હેર સલુન્સ પણ ખુલશે. નવું SOP લાગુ કરવામાં આવ્યું છે. હવે માત્ર રવિવારે જ કર્ફ્યુ રહેશે.

  • આજે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થશે
    સૂર્ય ગ્રહણ
    સૂર્ય ગ્રહણ

વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ આજે 10 જૂને થવાનું છે. આ દિવસે ગ્રહણ સમયે વિશ્વભરના દેશોમાં સૂર્યની આસપાસ બનવાવાળી રિંગ ઓફ ફાયરએ દુર્લભ નજારો દેખાશે.

  • માર્ગ પ્રશાસન દ્વારા 1600 બસો ચલાવવાશે
    રોડવેજ બસોનું કામકાજ શરૂ
    રોડવેજ બસોનું કામકાજ શરૂ

રાજસ્થાનમાં આજે 10 જૂનથી રોડવેજ બસોનું કામકાજ શરૂ થયું છે. માર્ગ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરીને લગભગ 1600 બસો ચલાવવામાં આવશે.

  • મુખ્ય સચિવ કોરોના સંક્રમણને લઇને સમીક્ષા બેઠક કરશે
    મુખ્ય સચિવ
    મુખ્ય સચિવ

રાજસ્થાનમાં કોરોના સંક્રમણને લઇને મુખ્ય સચિવ સમીક્ષા બેઠક કરશે. સંબંધિત અધિકારીઓની રસી કોરોના પ્રોટોકોલના પાલનની સમીક્ષા કરશે.

  • તમિલનાડુના મુખ્યપ્રધાન કર્ફ્યુના વિસ્તરણ અંગે સલાહકાર બેઠક કરશે
    તમિલનાડુના મુખ્યપ્રધાન
    તમિલનાડુના મુખ્યપ્રધાન

તમિલનાડુના મુખ્યપ્રધાન આજે ગુરૂવારે જૂન 14 પછી કર્ફ્યુના વિસ્તરણ અંગે અધિકારીઓ સાથે સલાહકાર બેઠક કરશે.

  • પતિના લાંબા આયુષ્ય માટે કરાતું વટસવિત્રીનું વ્રત 10 જૂનથી થશે શરુ
    વટસવિત્રીનું વ્રત 10 જૂનથી થશે શરુ
    વટસવિત્રીનું વ્રત 10 જૂનથી થશે શરુ

આજે 10 જૂનના રોજ સૂર્યગ્રહણ અને શનિ જયંતિની સાથે વટસાવિત્રી વ્રતનો શુભારંભ થઈ રહ્યો છે. જે 24 જૂન ગુરૂવારના રોજ જેઠ સુદ પૂર્ણિમા સુધી ચાલશે. વટસાવિત્રીનું વ્રત મોટાભાગની સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે.

  • ઓડિશામાં વરસાદની આશંકા
    ઓડિશામાં વરસાદની આશંકા
    ઓડિશામાં વરસાદની આશંકા

ઓડિશામાં આજથી ભારે વરસાદની આશંકા, જિલ્લા અધિકારીયોને મદદ માટે તૈયાર રહેવા સૂચના અપાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.