ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Apr 30, 2021, 7:59 AM IST

કોરોના વોરિયર્સને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાનનો પ્રારંભ

'કોરોના સેવા યજ્ઞ' અંતર્ગત રાજ્યના એક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજ-વસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાનનો પ્રારંભ શુક્રવારના રોજ સવારે 10:45 કલાકે ગાંધીનગરમાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરાશે.

વડાપ્રધાન મોદીએ બોલાવી આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક

કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગમાં જોડાશે.

દિલ્હીમાં ઓક્સિજનના અભાવ અંગે હાઇકોર્ટ સુનાવણી કરી શકે છે

કોરનાના વધતા જતા કેસ અને લોકોને ઓક્સિજનના અભાવ અંગે ભોગવવી પડતી હાલાકીને લઈને દિલ્હી હાઇકોર્ટ ઓક્સિજનના અભાવ અંગે સુનાવણી કરી શકે છે.

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર આજે નાહનના પ્રવાસે

મુખ્યપ્રધાન જયરામ ઠાકુર શુક્રવારે સિરમૌર જિલ્લાના મુખ્ય મથક નાહનની મુલાકાત લેશે. મુખ્યપ્રધાન અહીં જિલ્લાના વહીવટ સાથે જિલ્લાના કોરોના વધતા જતા કેસો પર બેઠક કરશે.

હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે

આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે તેમજ હવામાનમાં પલટી શકે છે.

આજથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ 6 કોચ સાથે ચાલશે

અમદાવાદમાં આજથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ 6 કોચ સાથે ચાલશે જેનો લાભ લોકોને મળી શકે તેમ છે.

AMCની ઓનલાઈન સામાન્ય સભા મળશે, 17 જેટલી વિવિધ કમિટીઓની થશે રચના

અમદાવાદમાં AMCની સામાન્ય સભા ઓનલાઈન મળશે. જેમાં 17 જેટલી વિવિધ કમિટીઓની રચના કરવામાં આવશે.

અમદાવાદમાં AMCનો હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરશે

વધતા જતા કોરોનાના કેસો વચ્ચે AMCનો હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે.

આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે મેચ

IPL 14મી સિઝનની 26મી મેચ આજે શુક્રવારના રોજ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બન્ને ટીમો જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે.

આજે હિટમેનનો (રોહિત શર્મા) જન્મદિવસ

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતના ઓપનિંગ બેટ્સમેનનો જન્મદિવસ છે. રોહિત હિટમેન તરીકે પ્રખ્યાત છે. વન-ડે મેચમાં 3-3 બેવડી સદી ફટકારનાર એક માત્ર ખેલાડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.