ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર.. - ન્યુઝ ટોપ

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર..

author img

By

Published : Apr 29, 2021, 7:34 AM IST

આજે રાજકોટના પોલીસ કર્મીઓ આપશે પ્લાઝમા

રાજકોટના પોલીસ કર્મીઓ આપશે પ્લાઝમા
રાજકોટના પોલીસ કર્મીઓ આપશે પ્લાઝમા

રાજકોટ પોલીસ કમિશ્નરે પ્લાઝ્મા ડોનેશન નંબર જાહેર કર્યા, કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થયેલા પોલીસ કર્મીઓ આપશે પ્લાઝમા.

આજે બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળશે

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળશે
બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળશે

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળશે જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવનાર છે.

આજે શિમલામાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે

શિમલામાં ભાજપ વિધાનસભાની બેઠક યોજાશે.
શિમલામાં ભાજપ વિધાનસભાની બેઠક યોજાશે.

શિમલામાં ભાજપ વિધાનસભાની બેઠક યોજાશે.

આજે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોનાની સમીક્ષા બેઠક કરશે

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોનાની સમીક્ષા બેઠક કરશે

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોનાની સમીક્ષા બેઠક કરશે. નવા જિલ્લાઓમાં વધતા જતા કેસો અંગે અધિકારીઓ સાથે વાત કરશે. આ સાથે, તેઓ 1 મેથી શરૂ થનારી રસીકરણ અભિયાન વિશે પણ વાત કરશે.

આજે કમલનાથે કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક યોજાશે

ભોપાલમાં ગુરુવારે સવારે 11 વાગ્યે કમલનાથે કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. કોરોના વિશે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે આભાસી બેઠક યોજાશે. કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કર્યા પછી મીડિયા બ્રીફિંગ.

આજે મધ્યપ્રદેશ સરકાર અને આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ બેઠક

ભોપાલમાં મધ્યપ્રદેશ સરકાર અને આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ બેઠક. બેઠકમાં, 1 મેથી શરૂ થતાં 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણ માટેની રણનીતિ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આજે પશ્ચિમ બંગાળના આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળના આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન

આજે પશ્ચિમ બંગાળના આઠમા અને અંતિમ તબક્કા માટેનું મતદાન યોજાશે. 35 બેઠકો પર 283 ઉમેદવારોનો આજે નિર્ણય થશે. જ્યારે તેની મતગણતરી 2 જી મેના રોજ યોજાશે.

1 મેથી શરૂ થનારી રસીકરણ ઝુંબેશની તૈયારી અંગે સમીક્ષા કરાશે

1 મેથી શરૂ થનારી રસીકરણ ઝુંબેશની તૈયારી અંગે સાંજના 4 વાગ્યે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવશે.

રામાયણમાં સીતાનો રોલ નિભાવનાર દિપીકા ચીખલિયાનો જન્મ દિવસ

ઇન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ દિપીકા ચીખલિયાનો જન્મ 29 એપ્રિલ 1965 મુંબઇમાં થયો હતો. દિપીકા ચીખલિયાએ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી હતી.

આજે મુબઇ અને રાજસ્થાન, દિલ્હી અને કોલકત્તા વચ્ચે જામશે જંગ

IPLની 14મી સીઝનની 24મી અને 25મી મેચમાં ગુરુવારે મુંબઇ અને રાજસ્થાન, દિલ્હી કોલકત્તા વચ્ચે મેચ યોજાવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.