- આજે શનિવારે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન બારડોલીના પ્રવાસે
આજે શનિવારે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન બારડોલીના પ્રવાસે જશે.
- AAP ગાંધીનગર મનપા ચૂંટણી માટે આજે શનિવારે ઉમેદવારોની જાહેરાત કરશે
AAP ગાંધીનગર મનપા ચૂંટણી માટે આજે શનિવારે ઉમેદવારોની જાહેરાત કરશે.
- અભિનેતા પરેશ રાવલ કોરોના પોઝિટિવ
અભિનેતા પરેશ રાવલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- આજે શનિવારે આસામ અને પશ્ચિમ બંગાળમાં મતદાન યોજાશે
આજે શનિવારે આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે.
- માલકાંગિરીમાં આજે શનિવારથી શરૂ થનારી દ્વિવાર્ષિક આદિવાસી ઉત્સવ
બાયદયાત્રામાં જિલ્લા વહીવટીતંત્રે પશુ બલિદાન અને મીના બજાર (મેળો) પર પ્રતિબંધ મૂક્યો છે.
- ફિટિંગ કેમેરા માટે આવતીકાલથી શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ- શાળા શિક્ષણ વિભાગ
તમિલનાડુના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું કે, ફિટિંગ કેમેરા માટે આવતીકાલથી શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ.
- હિમાચલ પ્રદેશમાં નગર પાલિકા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ
હિમાચલ પ્રદેશમાં નગર પાલિકા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે શનિવારે અંતિમ દિવસ છે.
- રાજસ્થાનમાં આજે શનિવારે બપોરે ગુર્જર સમાજનું પ્રતિનિધિ મંડળ મુખ્યપ્રધાનને મળશે
રાજસ્થાનમાં આજે શનિવારે બપોરે ગુર્જર સમાજનું પ્રતિનિધિ મંડળ મુખ્યપ્રધાનને મળશે, આવતીકાલે 61 સભ્યોનું પ્રતિનિધિ મંડળ મળશે.
- વડાપ્રધાન મોદી આજે શનિવારે બાંગ્લાદેશથી ભારત પરત ફરશે
વડાપ્રધાન મોદી આજે શનિવારે બાંગ્લાદેશથી ભારત પરત ફરશે.
- ચેન્નઈ- તમિલનાડુમાં આજે શનિવારથી આંતરરાષ્ટ્રીય સ્ક્વોશ ટૂર્નામેન્ટની શરૂઆત
ચેન્નઈ- તમિલનાડુમાં આજે શનિવારથી આંતરરાષ્ટ્રીય સ્ક્વોશ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે.