ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Mar 19, 2021, 7:31 AM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, આજે શુક્રવારની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે
    https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11067576_saurashtra-uni.jpg
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, આજે શુક્રવારની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે

રાજકોટમાં વધતા સંક્રમણને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. આજે શુક્રવારની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે. જ્યારે 20 માર્ચથી 10 એપ્રિલ સુધીની તમામ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રહેશે.

  • અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર
    અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર

અમદાવાદમાં આજે શુક્રવારથી રાતના 9થી સવારના 6 વાગ્યા દરમિયાન કર્ફ્યુનો અમલ થશે. અમદાવાદમાં વન મોર અવર માટે વિસ્તૃત નાઈટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આજે શુક્રવારે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવશે

  • ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા આજે શુક્રવારથી ઓફલાઇન પદ્ધતિએ લેવામાં આવશે
    ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા આજે શુક્રવારથી ઓફલાઇન પદ્ધતિએ લેવામાં આવશે

ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા આજે શુક્રવારથી લેવાશે. કોરોના વકરતા 8 મહાનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. 8 મનપામાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રહેશે.

  • રાજકોટના જ્યુબેલી બાગના વેપારીઓ પોલીસની કનડગતથી સજ્જડ બંધ પાળશે
    રાજકોટના જ્યુબેલી બાગના વેપારીઓ પોલીસની કનડગતથી સજ્જડ બંધ પાળશે

રાજકોટના જ્યુબેલી બાગના વેપારીઓ પોલીસની કનડગતથી સજ્જડ બંધ પાળશે, હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો કર્ફ્યુના વિરોધમાં કલેક્ટર-પોલીસ કમિશનરને રજૂઆત કરશે.

  • રાયપુર: માર્ગ સલામતી વિશ્વ શ્રેણી, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના મેચની વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ
    રાયપુર: માર્ગ સલામતી વિશ્વ શ્રેણી, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના મેચની વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ

શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના મેચની વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ આજે શુક્રવારે સાંજે 7 વાગ્યાથી રાયપુરના શહિદ વીર નારાયણપુર સિંઘ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.

  • ચંદીગઢમાં કોરોનાને લઈને યોજાશે બેઠક
    ચંદીગઢમાં કોરોનાને લઈને યોજાશે બેઠક
    ચંદીગઢમાં કોરોનાને લઈને યોજાશે બેઠક

ચંદીગઢમાં કોરોનાને લઈને બેઠક યોજાશે. જેમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

  • પંજાબમાં આજે શુક્રવારે કૃષિ કારોબાર સાથે તેના જિલ્લા કલેકશન સાથે જિલ્લા પ્રમુખો રોષ પ્રદર્શિત કરશે
    પંજાબમાં આખી આજે શુક્રવારે કૃષિ કારોબાર સાથે તેના જિલ્લા કલેકશન સાથે જિલ્લા પ્રમુખો રોષ પ્રદર્શિત કરશે

પંજાબમાં આજે શુક્રવારે કૃષિ કારોબાર સાથે તેના જિલ્લા કલેકશન સાથે જિલ્લા પ્રમુખો રોષ પ્રદર્શિત કરશે.

  • આજે શુક્રવારે ભુવનેશ્વરમાં આયોજિત કૃષિ એક્સ્પોમાં રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
    આજે શુક્રવારે ભુવનેશ્વરમાં આયોજિત કૃષિ એક્સ્પોમાં રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

આજે શુક્રવારે ભુવનેશ્વરના બારામુન્દાના બીજુ પટનાયક રમતના મેદાનમાં આયોજિત કૃષિ એક્સ્પોમાં રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલ કૃષિ ઓડીશા 2021ના વાલ્ડેક્ટરી ફંક્શનના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

  • રાહુલ ગાંધી બે દિવસીય કાર્યક્રમમાં આસામની મુલાકાતે આવશે
    રાહુલ ગાંધી બે દિવસીય કાર્યક્રમમાં આસામની મુલાકાતે આવશે

રાહુલ ગાંધી આજે શુક્રવારે આસામ પહોંચશે અને દિબ્રુગ્રહ અને ત્રણ સુકિયા જિલ્લામાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. શનિવારે ગાંધી જોરહટ અને બિસ્વનાથ જિલ્લામાં રેલીઓને સંબોધન કરશે.

  • છત્તિસગઢમાં આજે શુક્રવારે કોરબા જિલ્લાના મારવાડોધા ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન
    છત્તિસગઢમાં આજે શુક્રવારે કોરબા જિલ્લાના મારવાડોધા ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન

છત્તિસગઢમાં આજે શુક્રવારે કોરબા જિલ્લાના મારવાડોધા ગામમાં કિસાન મહાપંચાયત યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.