- રાજ્ય સરકાર આજે મંગળવારથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે શરૂ
રાજ્ય સરકાર આજે મંગળવારથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરશે
- આજે મંગળવારે રાજકોટ મનપાની સામાન્ય સભા મળશે
આજે મંગળવારે રાજકોટ મનપાની સામાન્ય સભા મળશે. અલગ-અલગ સમિતિઓના હોદ્દેદારોની નિમણૂંક કરાશે.
- આજે મંગળવારે મોડાસા અને બાયડ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ્રમુખની વરણી
મોડાસા અને બાયડ નગરપાલિકામાં આજે મંગળવારે પ્રમુખ અને ઉપ્રમુખની વરણી કરવામાં આવશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ફિન્લેન્ડના વડાપ્રધાન સાન્ના મારિન સાથે વર્ચુઅલ સમિટ યોજશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ફિન્લેન્ડના વડાપ્રધાન સાન્ના મારિન સાથે વર્ચુઅલ સમિટ યોજશે. બંને નેતાઓ દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
- કોલકાતા: વેસ્ટિન હોટેલમાં આજે મંગળવારે અમિત શાહ અને જેપી નડ્ડાની બેઠક
કોલકાતા: વેસ્ટિન હોટેલમાં આજે મંગળવારે અમિત શાહ અને જેપી નડ્ડાની બેઠક યોજાશે.
- બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવનો આજે મંગળવારે જન્મદિવસ
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવનો આજે જન્મદિવસ છે.
- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની આજે મંગળવારે બાંકુડામાં વ્હીલ ચેર પર રેલી
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે મંગળવારે બાંકુડામાં વ્હીલ ચેર પર રેલી કરશે.
- ભોપાલ: વિધાનસભા સત્ર યથાવત, આજે મંગળવારે વ્યવસાય સલાહકાર સમિતિની બેઠક યોજાશે
ભોપાલ: વિધાનસભા સત્ર ચાલુ રહેશે. આજે મંગળવારે વ્યવસાય સલાહકાર સમિતિની બેઠક યોજાશે. નિર્ણય લેવામાં આવશે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની કાર્યવાહી આગળ વધશે કે નહીં.
- પંજાબમાં આજે મંગળવારે કોંગ્રેસ સરકારના 4 વર્ષ પૂરા
પંજાબમાં આજે મંગળવારે કોંગ્રેસ સરકારના 4 વર્ષ પૂરા થવા પર, શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત પદાધિકારીઓને નિયમન નહીં કરવાના વિરોધમાં બદામ આપીને વચનોની યાદ અપાવશે.
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે નરેન્દ્વ મોદી સ્ટેડિયમમાં ત્રીજી T20 મેચ રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે નરેન્દ્વ મોદી સ્ટેડિયમમાં ત્રીજી T20 મેચ રમાશે. પાંચ મેચની સિરીઝમાં શ્રેણી 1-1થી સરભર થઈ હતી.