ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - top news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર
એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર
author img

By

Published : Mar 2, 2021, 7:32 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી

મતગણતરી
મતગણતરી

રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી આજે પરીણામ જાહેર થશે.

વિધાનસભાના બજેટ સત્રમાં આજે રજા રહશે

ગુજરાત વિધાન સભા
ગુજરાત વિધાન સભા

વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયુ છે, ત્યારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીને પગલે સત્ર બંધ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021'નું ઉદઘાટન કરશે

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021'નું ઉદઘાટન કરશે. વડાપ્રધાન સવારે 11 કલાકે જોડાશે

વડાપ્રધાન મોદી આજે કેન્દ્રીય યોજનાઓ અંગે સમીક્ષા કરશે

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં ચાલી રહેલી કેન્દ્રીય યોજનાઓ અંગે મુખ્ય સચિવ ઓમ પ્રકાશ સાથે સમીક્ષા બેઠક કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજસ્થાનની મુલાકાતે

કેન્દ્રિય કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ
કેન્દ્રિય કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજસ્થાનની મુલાકાતે જવાના છે. પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં સંબોધન કરશે. આ ઉપરાંત કાલી બાડી મંદિરમાં દર્શન પણ કરશે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ આજે બંગાળની મુલાકાતે

યોગી આદીત્યનાથ
યોગી આદીત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ આજે બંગાળની મુલાકાતે જશે. જ્યા માલંદામાં રેલી કરશે.

કેન્દ્રિય કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ આજે પટના જશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા

કેન્દ્રિય કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ આજે પટનાની એમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસી લેશે.

બાગ્લાદેશની જેલમાં બંધ રાજેન્દ્ર આજે વતન આવશે

બાગ્લાદેશની જેલમાં 4 વર્ષથી બંધ રાજેન્દ્ર રવિદાસ આજે વતન આવશે. તેઓ બાગ્લાદેશના મુર્શિદાબાદ જેલમાં બંધ હતા. રાજેન્દ્ર રવિદાસ બિહારના ભાગલપુરના રહેવાસી છે.

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ

અભિનેતા ટાઈગર શ્રોફ
અભિનેતા ટાઈગર શ્રોફ

બોલિવુડ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ છે.

અફઘાનીસ્તાન અને ઝીમ્બામ્બે વચ્ચે આજે મેચ

આઈસીસી
આઈસીસી

અફઘાનીસ્તાન અને ઝીમ્બામ્બે વચ્ચે આજથી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ અબુ ધાબીમાં રમાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.