ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર.. - ગુજરાત સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Feb 15, 2021, 7:28 AM IST

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાગુ રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ

કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ રાજ્યનાં 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. જોકે, રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સરકાર દ્વારા 14 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂની મુદ્દત રાખવામાં આવી હતી. જે આજે પૂર્ણ થતાં ચારેય મહાનગરો રાત્રિ કરફ્યૂથી મુક્ત થશે.

વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર આજે આસામનાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

આજે ભારતનાં વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર આસામની મુલાકાતે છે. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

હાર્દિક પટેલ આજે સુરતનાં વોર્ડ નં.7માં યોજાશે સભા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પ્રચાર અર્થે કોંગી નેતા હાર્દિક પટેલ આજે સુરતની મુલાકાતે આવશે. જ્યાં વોર્ડ નંબર 7 સહિત વિવિધ 3 જગ્યાઓએ ચૂંટણીલક્ષી જાહેર સભાને સંબોધશે.

છત્તીસગઢનાં ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહૂ આજે ગુજરાતની મુલાકાતે

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રભારી તરીકે નિમવામાં આવેલા છત્તીસગઢનાં ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહૂ આજે ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત આવતા અગાઉ તેઓ દિલ્હીની મુલાકાતે જશે.

આજે મોડી રાતથી વાહનોમાં ફાસ્ટેગ અનિવાર્ય

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે સ્પષ્ટપણે કહ્યું કે, હવે ટોલ કલેક્શન માટે ફાસ્ટેગ લગાવવામાં કોઈ રાહત આપવામાં આવે. કેન્દ્ર સરકારે 15-16 ફેબ્રુઆરીની મધરાતથી વાહનો પર ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે અને જો ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિનાની કાર આવશે, તો તેણે બમણો ટેક્સ ભરવો પડશે.

દિલ્હીમાં આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો

દિવસે દિવસે વધતી જતી મોંઘવારી વચ્ચે દિલ્હીમાં ગેસનાં સિલિન્ડરનાં ભાવોમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. આજથી સિલિન્ડરનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો થતા એક સિલિન્ડરની નવી કિંમત 769 રૂપિયા પર પહોંચી છે.

છત્તીસગઢમાં આજથી શાળા- કોલેજો પુનઃ ખુલશે

કોરોનાને કારણે છેલ્લા 8 મહિના ઉપરાંતથી સમગ્ર દેશભરમાં શાળા-કોલેજો બંઘ હતી. જોકે, પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવતા રાજ્યોમાં તબક્કાવાર શાળા-કોલેજો ખોલવામાં આવી રહી છે. આજથી છત્તીસગઢમાં શાળા-કોલેજો ખુલશે.

આજથી ઉત્તરપ્રદેશમાં યોગી અભ્યુદય યોજનાનો પ્રારંભ

અભ્યુદય યોજના અંતર્ગત પ્રતિભાશાળી અને ઉત્સાહી વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસિસ માટેની પરીક્ષા, પીસીએસ, JEE, NEET, NDA, CDS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક ઓનલાઇન તાલીમ આપવામાં આવશે. આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ યોજનાનો પ્રારંભ કરાવશે અને આવતીકાલથી એટલે કે 16 ફેબ્રુઆરીથી પ્રથમ બેચનાં વર્ગો શરૂ થશે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરિઝની પ્રથમ બે મેચો ચેન્નઈ ખાતે રમાનારી છે. હાલમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનાં બે દિવસ પૂર્ણ થયા છે. જેમાં ભારત 249 રનની લીડ પર છે.

આજે અભિનેતા રણધીર કપૂરનો જન્મદિવસ

બોલિવૂડનાં જાણીતા અભિનેતા રણધીર કપૂરનો આજે જન્મ દિવસ છે. ફિલ્મી સિતારાઓ અને ચાહકો દ્વારા સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.