ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત્તશાહ અમદાવાદમાં ઉજવશે રક્ષાબંધન, આજે કોરોના રસીકરણ બંધ રહેશે. આ સહિતના તમામ મહત્વના સમાચારો માટે વાંચો TOP NEWS - Mansukh Mandviya

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં…

news roday
news roday
author img

By

Published : Aug 22, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે

1. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત્તશાહ અમદાવાદમાં ઉજવશે રક્ષાબંધન

ગૃહપ્રધાન અમિતશાહ તહેવારો પરીવાર સાથે અમદાવાદમાં ઉજવવાનું પસંદ કરે છે. આજે રક્ષાબંધનનો પર્વ હોવાથી તેઓ અમદાવાદ આવશે અને પોતાની બે બહેન પાસે રાખડી બંધાવશે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

2. આજે રક્ષાબંધનનો તહેવાર, રાજ્યમાં હર્ષો ઉલ્લાસથી ઉજવાશે

આજે સમગ્ર રાજ્યમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ગત વર્ષે કોરોનાના સંકટ વચ્ચે ઉજવવામાં આવ્યો ન હતો. જેથી આ વર્ષે લોકો હર્ષો ઉલ્લાસથી રક્ષાબંધન ઉજવશે.

3. ગુજરાતમાં આજે કોરોના રસીકરણ બંધ રહેશે

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે, રવિવારે રક્ષાબંધનના દિવસે કોરોના રસીકરણ બંધ રાખવામાં આવશે. જેની પાછળનું કારણ વેક્સિનેશન સાથે સંકળાયેલા કર્મચારીઓ શાંતિથી રક્ષાબંધન ઉજવી શકે તે છે. click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે

1. બોટાદમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ લીધાં આશીર્વાદ

બોટાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. કેન્દ્રીય કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયાની આગેવાની રાજકોટથી કાઢવામાં આવેલ જન આશીર્વાદ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પહોંચી હતી. click here

2. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું નિધન

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું ગઈકાલે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા. તેમની સારવાર SGPGI ખાતે ચાલી રહી હતી. જ્યાં તેમનું નિધન થયું હતું.

3. કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લામાં ગઈકાલે બપોરે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરે 12:08 વાગ્યાના અરસામાં 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. click here

  • EXCLUSIVE :

ઝાયકો-ડી વેક્સિનના રિસર્ચ અંગે ETV Bharat નો ખાસ અહેવાલ...

કોરોનાની મહામારીથી બચવા એક માત્ર એક માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે, ત્યારે ભારતમાં હાલ પાંચ પ્રકારની રસી ઉપલબ્ધ છે, પરંતુ આજ દિન સુધી 18 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિ માટે રસી મળી ન હતી, પરંતુ હાલ અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ દ્વારા ઝાયકો-ડી ( Zycov-d ) નામની રસીને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ રસી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને પણ આપવામાં આવી શકશે. આ બાબતે ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (Data Safety Monitoring Board )ના સભ્ય સાથે ETV Bharat ની ખાસ વાતચીત... click here

  • Sukhibhava:

કોવિડની જટિલતાઓને વધારે છે ભાંગના નશાની ટેવઃ શોધ

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોરોના સંક્રમણની જટિલ અસરો ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા કોમોર્બીડ રોગોથી પીડિત લોકોમાં અને ધૂમ્રપાનની આદત ધરાવતા લોકોમાં જોવા મળે છે. પરંતુ તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગાંજાની ટેવથી કોરોનાના ગંભીર પરિણામો આવી શકે છે. જે લોકો ડ્રગ્સના વ્યસની છે અથવા "કેનાબીસ યુઝ ડિસઓર્ડર" એટલે કે સીયુડીથી પીડાતા લોકોમાં આમ જોવા મળે છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.