- દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (સંશોધન) બિલ 2021 રાજ્યસભામાં પસાર, વિપક્ષનું વોક આઉટ
- મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ
- GNCTD સુધારણા બિલનો દિલ્હીના CM અને DyCMએ વિરોધ કર્યો
- JEE મેઈન્સમાં દેશના 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા
- ઋષિકેશમાં 6 ગુજરાતી પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા
- ડેલકર આત્મહત્યા કેસમાં દાખલ થયેલી FIRમાંથી નામ હટાવવા માટે સેલવાસ જિલ્લા કલેક્ટરે કરી અરજી
- પટનામાં તેજસ્વી યાદવા સહિતના અનેક નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઇ
- ચિત્તોડગઢના ASI શ્યામલાલ સુખવાલ પર દુષ્કર્મનો આરોપ
- IIT, IIM, JEE અને NEET પરીક્ષાની તૈયારી માટે સરકાર કરશે કોચિંગ કલાસ શરૂ
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રમત-ગમત
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM