ETV Bharat / bharat

Mount Everest World Record: 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ - Mount everest track

નેપાળના એક શેરપાએ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ (Mount Everest World Record )સર કર્યું છે. તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેણે 13 મે, 1994ના રોજ પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યું હતું.

Mount Everest World Record: 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

author img

By

Published : May 8, 2022, 8:37 PM IST

કાઠમંડુઃ નેપાળના 52 વર્ષીય શેરપા કામી રીટાએ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ (Mount Everest World Record) પર ચઢીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેણે વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર (World highest mount)ને સૌથી વધુ વખત જીતવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. પર્વતારોહણ અભિયાન સાથે જોડાયેલા લોકોએ રવિવારે આ માહિતી આપી. સેવન સમિટ ટ્રેક્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર ડી શેરપાએ જણાવ્યું હતું કે, રીટા અને તેના 11 શેરપા સહયોગીઓના જૂથે સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 7 વાગ્યે 8,848.86 મીટરનું શિખર સર કર્યું હતું.

Mount Everest World Record: 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
Mount Everest World Record: 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો: Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા

શેરપાઓએ મે મહિનામાં શરૂ થનારી પર્વતારોહણ પહેલા પર્વતારોહકોને મદદ કરવા માટે ટ્રેકિંગ (Mount everest track)ના માર્ગમાં દોરડા બાંધવાનું અભિયાન પણ ચલાવ્યું હતું. આ વર્ષે નેપાળના પ્રવાસન વિભાગે 316 લોકોને એવરેસ્ટના શિખર પર ચઢવા માટે પરમિટ આપી છે. રીટાએ પ્રથમ વખત 13 મે, 1994ના રોજ એવરેસ્ટ સર કર્યું હતું. એવરેસ્ટ ઉપરાંત, રીટા ગોડવિન-ઓસ્ટેન (K2) એ પર્વત શિખરો લોત્સે, મનસ્લુ અને ચો ઓયુ પર પણ સફળતાપૂર્વક આરોહણ કર્યું છે.

આ પણ વાંચો: Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.