- નાસાએ મંગળ ગ્રહ પર મોકલામાં આવેલ હેલીકોપ્ટરની તસવીર બહાર પાડી
- હેલીકોપ્ટર મંગળ ગ્રહના નવા વિસ્તારની ભાળ મેળવશે
- નાસાએ જણાવ્યું હેલીકોપ્ટર વિશે
વોશ્ગિટંન: અમેરીકી સ્પેશ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર મોકલામાં આવેલ પર્સિવિયરેંસ રોવરની સાથે ઇમ્યુનિટી નામનું એક નાનું હેલીકોપ્ટર પણ મોકલ્યું છે.આ હેલીકોપ્ટર દ્વારા મંગળગ્રહના નવા વિસ્તાર વિશે ભાળ મેળવવામાં આવશે. નાસાએ પહેલી વાર આના ફોટા બહાર પાડ્યા છે.
હેલીકોપ્ટરનો ફર્સ્ટ લુક
રોવરની ટીમે એક ટ્વીટ કરતા કહ્યું છે કે કાટમાળથી થોડા જ દુર અમારા હેલીકોપ્ટરનો આ પહેલો લુક. તે એક તરફ ઝુંકીને એક સ્થાને આવીને ઉભું છે. હવે આનાથી આગળ માટે સમાયોજીત કરવા માટે આને સટીક દિમામાં ઘુમાવીને પાછું લાવું પડશે. આનાથી પહેલા તેને હેલીપૈડ સુધી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો: ભારતીય મૂળની યુવતીએ નાસાના મંગળ હેલિકોપ્ટરનું કર્યુ નામકરણ
નાસાએ જણાવ્યું હેલીકોપ્ટર વિશે
નાસાએ જણાવ્યું કે એપ્રિલના પહેલા અઠવાડિયાથી પહેલા હેલીકોપ્ટરનો પરીક્ષણ કરવું શક્ય નથી.ઇંજિન્યૂટી અને માર્સ 2020 પર્સિવિયરેંસ રોવરનું સંચાલન કરવાવાળી ટીમે ફ્લાઇટ ઝોનનું ચયન કરી રાખ્યું છે.જ્યાથી હેલીકોપ્ટરને કામ કરવાનું છે.
આ પણ વાંચો: NASAએ વડાપ્રધાન મોદી સહિત 3 રાજકીય આગેવાનોના નામ મંગળ ગ્રહ પર મોકલ્યા