ETV Bharat / bharat

નફીસા અલી અને મૃણાલિની દેશપ્રભુ ગોવામાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા - ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ

બોલિવૂડ અભિનેત્રી નફીસા અલી(Nafisa Ali) અને મૃણાલિની દેશપ્રભુ ટીએમસી(TMC)માં જોડાઈ ગયા છે. આ સિવાય લૉન ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ પણ તૃણમૂલમાં જોડાઈ ગયો છે.

નફીસા અલી અને મૃણાલિની દેશપ્રભુ ગોવામાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

author img

By

Published : Oct 29, 2021, 4:15 PM IST

  • નફીસા-મૃણાલિની ટીએમસીમાં જોડાયા
  • મમતા ટૂએમસી મજબુત કરવાના મૂડમાં
  • ગોવામાં મમતા ટીએમસીના પાયા નાખવાનો મિજાજ

પણજી: બોલિવૂડ અભિનેત્રી નફીસા અલી અને મૃણાલિની દેશપ્રભુ(Mrinalini Deshprabhu) ટીએમસીમાં જોડાઈ ગયા છે. ટીએમસીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી.

મમતા બેનર્જીની હાજરીમાં જોડાયા

ટ્વીટમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા આનંદ થાય છે કે, નફીસા અલી અને મૃણાલિની દેશપ્રભુ આજે પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીની હાજરીમાં ગોવા(Goa) તૃણમૂલ કોંગ્રેસ પરિવારમાં જોડાયા છે.

ટેનિસ ચેમ્પિયન(Tennis champion) લિએન્ડર પેસ પણ મમતા બેનર્જીની હાજરીમાં ગોવામાં ટીએમસીમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના કલાકારોએ મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવતી બનાવી મૂર્તિઓ

આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.