ETV Bharat / bharat

ભાજપની જીતના જશ્નમાં જોડાઈ મુસ્લિમ મહિલાઓ, પીએમ મોદી પર આપ્યું નિવેદન - MUSLIM WOMEN JOIN CELEBRATION OF BJPS

ભાજપની આ જીતની ઉજવણીમાં (ASSEMBLY ELECTION 2022) ભાગ લેવા માટે મુસ્લિમ મહિલાઓ પણ ભાજપ કાર્યાલય પર આવી હતી. શાહીન કુરેશીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સફળતાનો શ્રેય યોગી સરકારની કલ્યાણકારી યોજનાઓને ( BJPS VICTORY IN ASSEMBLY ELECTION 2022) જાય છે.

ભાજપની જીતના જશ્નમાં જોડાઈ મુસ્લિમ મહિલાઓ, પીએમ મોદી પર આપ્યું નિવેદન

author img

By

Published : Mar 12, 2022, 7:24 PM IST

લખનૌઃ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (ASSEMBLY ELECTION 2022) ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત જીત નોંધાવી છે. 10 માર્ચે જ્યારે પરિણામ જાહેર થઈ રહ્યું હતું, ત્યારે ભાજપ કાર્યાલયમાં કાર્યકરોની ભારે ભીડ (CELEBRATION OF BJPS VICTORY) હતી. દરેક જણ ભારતીય જનતા પાર્ટીના વિજય અભિયાનમાં જોડાવા (BJPS VICTORY IN ASSEMBLY ELECTION 2022) માંગતા હતા. આ દરમિયાન એક આશ્ચર્યજનક દ્રશ્ય પણ જોવા મળ્યું. હજારોની ભીડમાં હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓ પણ જીતની ઉજવણીમાં (MUSLIM WOMEN JOIN CELEBRATION OF BJPS) ભાગ લેવા ભાજપ કાર્યાલય પહોંચી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી જીતી છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022: યુપીમાં ઓવૈસીની પાર્ટીને NOTA કરતા પણ મળ્યા ઓછા મત

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ: પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આ પ્રસંગે રાજધાની દિલ્હીમાં દીન દયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત બીજેપી હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપની આ જીતની ઉજવણીમાં ભાગ લેવા માટે મુસ્લિમ મહિલાઓ પણ ભાજપ કાર્યાલય પર આવી હતી. શાહીન કુરેશીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સફળતાનો શ્રેય યોગી સરકારની કલ્યાણકારી યોજનાઓને જાય છે.

આ પણ વાંચો: કોંગ્રેસે બોલાવી CWCની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

અમે એમ ન કહી શકીએ કે મોદી હિજાબની વિરુદ્ધ છે: હિજાબ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ હજુ સુધી હિજાબ પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી અને ન તો તેમના દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું છે, તેથી અમે એમ ન કહી શકીએ કે મોદી હિજાબની વિરુદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.