ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લાગેલી લિફ્ટ ધરાશાયી થતા 6 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના મુંબઇમાં શનિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ સાથે જોડાયેલ લિફ્ટ ધરાશાયી થતા ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને એકને ઈજા થઈ હતી.

અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ સાથે જોડાયેલ લિફ્ટ ધરાશાયી

author img

By

Published : Jul 25, 2021, 1:59 PM IST

Updated : Jul 25, 2021, 4:34 PM IST

  • મુંબઇમાં શનિવારે એક મોટો અકસ્માત સર્જાયો
  • અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ સાથે જોડાયેલી લિફ્ટ ધરાશાયી થઇ
  • લિફ્ટ ધરાશાયી થતા ઓછામાં ઓછા છ લોકોના મોત થયા

મુંબઇ : મહારાષ્ટ્રના મુંબઇમાં શનિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ સાથે જોડાયેલી લિફ્ટ ધરાશાયી થતા ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને એકને ઈજા થઈ હતી. આ બિલ્ડિંગ મધ્ય મુંબઈના વરલીમાં આવેલી હતી. પોલીસે આ માહિતી આપી હતી.

આ પણ વાંચો : મુંબઈના ધારાવીમાં લિફ્ટ અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મોત

ત્રણને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાયર હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના સાંજે 5:45 હનુમાન ગાલીમાં બીડીડી ચૌલ પાસે આવેલી અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બની હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે જણાવ્યુંં હતું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા છમાંથી એકને પરેલની કેઇએમ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. અન્ય ત્રણને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાયર હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -

Last Updated : Jul 25, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.