ETV Bharat / bharat

સાંસદ દિયા કુમારીએ તાજમહેલને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું આ સંપત્તિ...

બીજેપીના એક કાર્યકર્તાએ તાજમહેલને (Tajmahal land dispute) લઈને ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તાજમહેલને બદલે તેજો મહાલય અથવા શિવ મંદિર હોવાનો દાવો કર્યો (Tajmahal land Controversy ) છે. આ દરમિયાન હવે રાજસ્થાનના રાજવી પરિવારની દિયા કુમારીએ પણ તાજમહેલ (Diya Kumari on Tajmahal land dispute) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. દિયા કુમારીએ ખુલ્લેઆમ કહ્યું કે, તાજમહેલ અમારી સંપત્તિ છે અને આ સંપત્તિ અમારી વારસો છે.

સાંસદ દિયા કુમારીએ તાજમહેલને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું આ અમારી સંપત્તિ છે

author img

By

Published : May 12, 2022, 9:15 AM IST

જયપુર(રાજસ્થાન): આગ્રાના તાજમહેલમાં વર્ષોથી બંધ પડેલા (Tajmahal land dispute) ઓરડાઓનું રહસ્ય ખોલવાની માંગને લઈને તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન પૂર્વ જયપુર રાજવી પરિવાર (Diya Kumari on Tajmahal land dispute)એ તાજમહેલની જમીન પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો (Tajmahal land Controversy) છે. પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને બીજેપી સાંસદ દિયા કુમારીએ કહ્યું છે કે, જમીન સંબંધિત દસ્તાવેજો જયપુર શાહી પરિવારના પુસ્તકોમાં હાજર છે.

આ પણ વાંચો: Taj Mahal Controversy: BJP નેતાએ આ માગ સાથે કરી HCમાં અરજી

શાહજહાંને આ જમીન પસંદ પડી: જયપુરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન દિયા કુમારીએ કહ્યું કે, પહેલા આ જમીન પર મહેલ હતો, પરંતુ જ્યારે શાહજહાંને આ જમીન પસંદ પડી તો તેને મહારાજા પાસેથી મળી ગઈ. દિયા કુમારીએ કહ્યું કે તે સમયે ન તો એવો કોઈ કાયદો હતો કે ન તો કોર્ટ કે જે રસીદ સામે અપીલ કરી શકે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા કોઈ જમીન સંપાદિત કરવામાં આવે તો તેના બદલામાં જમીન અથવા વળતર આપે છે. મેં સાંભળ્યું છે કે તેઓએ તેના બદલામાં થોડું વળતર ચૂકવ્યું હશે, પરંતુ તેની સામે અપીલ કરવા અથવા તેનો વિરોધ કરવાનો કોઈ કાયદો નહોતો.

આ પણ વાંચો: પ્રેમનુ પ્રતિક 'તાજ' બન્યુ કમાણીનુ સાધન, 56 વર્ષમાં 250 ગણી વધી ટિકિટની કિંમત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.