ETV Bharat / bharat

7 વર્ષમાં 7 વાર માતાએ અને દીકરાએ પહેલી જ વારમાં પબ્લિક સર્વિસની પરીક્ષા ક્રેક કરી - Kerala Public Service Examination Course paper

પબ્લિક સર્વિસ કે સરકારી પોસ્ટ (Competitive Exam) માટેની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારૂપ (Motivational Story from Kerala) કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માતા અને દીકરા બન્નેએ પબ્લિક સર્વિસની પરીક્ષા પાસ કરી લીધી છે. ખાસ વાત એ છે કે, આ બેવ વ્યક્તિઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. વિદ્યાર્થીના પિતા ટ્રાંસપોર્ટમાં કામ કરે છે. જ્યારે માતા આંગણવાડી કેન્દ્રમાં સામાન્ય કર્મચારી હતી.

7 વર્ષમાં 7 વાર માતાએ અને દીકરાએ પહેલી જ વારમાં પબ્લિક સર્વિસની પરીક્ષા ક્રેક7 વર્ષમાં 7 વાર માતાએ અને દીકરાએ પહેલી જ વારમાં પબ્લિક સર્વિસની પરીક્ષા ક્રેક કરી કરી
7 વર્ષમાં 7 વાર માતાએ અને દીકરાએ પહેલી જ વારમાં પબ્લિક સર્વિસની પરીક્ષા ક્રેક કરી
author img

By

Published : Aug 10, 2022, 6:20 PM IST

મલ્લાપુરમ: કેરળના એક માતા અને પુત્રએ એક જ સમયે કેરળ પબ્લિક સર્વિસ પરીક્ષાની (Competitive Exam) રેન્ક લિસ્ટમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. મલપ્પુરમના વતની, બિંદુ (ઉ.વ.42) અને તેના પુત્ર, વિવેક (ઉ.વ.24) એ આ અનોખી સિદ્ધિ હાંસલ (Motivational Story from Kerala) કરી હતી જ્યારે બિંદુએ લોઅર ગ્રેડ સર્વન્ટ લિસ્ટમાં 92મો રેન્ક મેળવ્યો હતો. વિવેકે લોઅર ડિવિઝન ક્લાર્ક રેન્ક લિસ્ટમાં 38મો ક્રમ મેળવ્યો હતો. માતા અને પુત્ર બંને મલપ્પુરમના એરિયાકોડ ખાતેના કેન્દ્રમાંથી PSC કોચિંગમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Nari Shkati : વિચરતી જાતિના લોકોના વિકાસ માટે વડાપ્રધાને આ નારી શક્તિની માગી હતી સલાહ

7 વાર કસોટી: છેલ્લા સાત વર્ષમાં બિંદુએ સાત વખત PSC પરીક્ષાઓ આપી છે. જો કે, તેમણે તેના છેલ્લા પ્રયાસમાં રેન્ક લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. બિંદુ કહે છે કે સરકારી નોકરી મેળવવાના તેના સપનાએ તેને સખત મહેનત કરવા અને ધ્યેય સુધી પહોંચવા માટે સારી રીતે પ્રેરણા આપી છે. બિંદુએ ICDC સુપરિન્ટેન્ડન્ટની પરીક્ષા પણ આપી છે અને કહે છે કે તે પરીક્ષા માટે વધુ સારા રેન્કિંગની અપેક્ષા રાખે છે. બિંદુ છેલ્લા 11 વર્ષથી એરિયાકોડમાં આંગણવાડી શિક્ષક તરીકે કામ કરે છે. તેમણે વર્ષ 2019-20 માટે શ્રેષ્ઠ આંગણવાડી શિક્ષકનો રાજ્ય પુરસ્કાર પણ મેળવ્યો હતો.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓએ અનોખી રીતે કરી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી, જૂઓ વીડિયો...

દીકરાનું સપનું સાકાર: માતાની જેમ વિવેકે પણ સરકારી નોકરી મેળવવાનું સપનું જોયું હતું. તે છેલ્લા અઢી વર્ષથી સખત મહેનત કરી રહ્યો છે. વિવેક ખુશ છે કે તે તેના પ્રથમ પ્રયાસમાં જ રેન્ક લિસ્ટમાં આવી ગયો. બિંદુના પતિ ચંદ્રન એડપ્પલ ડેપોમાં કેરળ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કર્મચારી છે. દંપતીને વધુ એક પુત્રી છે. જોકે, માતા અને દીકરાએ પબ્લિક સર્વિસની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરતા અનેક શુભેચ્છાઓ પણ મળી રહી છે. આવો કિસ્સો ભાગ્યે જ જોવા મળે કે, એક માતા અને દીકરા બન્નેએ પબ્લિક સર્વિસની પરીક્ષા પાસ કરી હોય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.