ETV Bharat / bharat

Mohan Bhagwat on Dharma Sansad: ધર્મ સંસદમાં અપાયેલા નિવેદનો હિન્દુત્વ નથીઃ મોહન ભાગવત - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat ) હાલમાં યોજાયેલા ધર્મ સંસદ નાનમા કાર્યક્રમ અંગે (Mohan Bhagwat on Dharma Sansad) નિવેદન આપ્યું હતું. દેશના 'હિન્દુ રાષ્ટ્ર' બનવાના રસ્તા પર ચાલવા અંગે ભાગવતે કહ્યું હતું કે, આ હિન્દુ રાષ્ટ્ર બનવા (Mohan Bhagwat on Hindu Rashtra) અંગે નથી. તમે આને માનો કે ન માનો, આ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું હતું કે, સંઘ લોકોને વિભાજિત નથી કરતું, પરંતુ મતભેદોને દૂર કરે છે.

Mohan Bhagwat on Dharma Sansad: ધર્મ સંસદમાં અપાયેલા નિવદન હિન્દુત્વ નથીઃ મોહન ભાગવત

author img

By

Published : Feb 7, 2022, 11:39 AM IST

Updated : Feb 7, 2022, 1:14 PM IST

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું (RSS Chief Mohan Bhagwat ) કે હાલમાં 'ધર્મ સંસદ' નામના કાર્યક્રમમાં આપવામાં આવેલા કેટલાક નિવેદનો (Mohan Bhagwat on Dharma Sansad) 'હિંદુઓના શબ્દો' નથી અને જે લોકો હિન્દુત્વને અનુસરે છે. તેઓ તેમની સાથે ક્યારેય સંમત થશે નહીં. તેઓ લોકમતની નાગપુર આવૃત્તિની સુવર્ણ જયંતિ નિમિત્તે લોકમત મીડિયા ગૃપ દ્વારા યોજાયેલી વ્યાખ્યાન શ્રેણીમાં 'હિન્દુત્વ અને રાષ્ટ્રીય એકતા' વિષય પર (Lecture series on the subject of Hindutva and National Unity) બોલી રહ્યા હતા.

આ પણ વાંચો- દરેક વ્યક્તિ જયશ્રી રામનો નારો લગાવે છે, પરંતુ વ્યક્તિએ તેમના જેવું વર્તન પણ કરવું જોઈએ: ભાગવત

હું ગુસ્સામાં કંઈક કહું તો તે હિન્દુત્વ નથીઃ ભાગવત

તેમણે કહ્યું હતું કે, ધર્મ સંસદમાં જે નિવેદનો (Mohan Bhagwat on Dharma Sansad) કરવામાં આવ્યા છે. તે હિન્દુઓના શબ્દો નથી. ભાગવતે કહ્યું કે, જો હું ક્યારેય ગુસ્સામાં કંઈક કહું તો તે હિન્દુત્વ નથી. સંઘના વડાએ કહ્યું, "વીર સાવરકરે પણ કહ્યું હતું કે, જો હિન્દુ સમુદાય સંગઠિત અને એક થઈ જશે તો તેઓ ભગવદ ગીતા વિશે બોલશે અને કોઈને નષ્ટ કરવા અથવા નુકસાન પહોંચાડવા વિશે નહીં."

આ પણ વાંચો- Mohan Bhagvat on Government: RSS સરકારનું રિમોટ કન્ટ્રોલ નથી

સંઘ લોકોને વિભાજિત નહીં તેમના મતભેદ દૂર કરે છેઃ ભાગવત

'હિન્દુ રાષ્ટ્ર' બનવાના (Mohan Bhagwat on Hindu Rashtra) માર્ગ પર ચાલી રહેલા દેશ અંગે ભાગવતે કહ્યું કે, તે હિન્દુ રાષ્ટ્ર (Mohan Bhagwat on Hindu Rashtra) બનાવવાની વાત નથી. માનો કે ના માનો, આ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે, સંઘ લોકોને વિભાજિત કરતું નથી, પરંતુ મતભેદોને દૂર કરે છે. અમે આ હિન્દુત્વને અનુસરીએ છીએ.

નાગપુરમાં વર્ષ 2018માં RSSના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવ્યા હતા

તે જ સમયે મોહન ભાગવતે કહ્યું હતું કે, જ્યારે તેઓ વર્ષ 2018માં નાગપુરમાં યોજાયેલા સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને (Former President Pranab Mukherjee in the program of RSS) મળવા ગયા હતા. ત્યારે તેમણે 'ઘર વાપસી' મુદ્દે ઘણી તૈયારીઓ કરી હતી. ભાગવતે કહ્યું હતું કેસ તે સમયે 'ઘર વાપસી' મુદ્દે સંસદમાં ઘણો હોબાળો થયો હતો અને તે બેઠક દરમિયાન મુખર્જી દ્વારા પૂછવામાં આવતા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર હતા.

RSSએ ઘરવાપસીનું કામ ન કર્યું હોત તો દેશનો 30 ટકા સમુદાય દેશને છોડી ગયો હોતઃ પ્રણવ મુખર્જી

ભાગવતે કહ્યું હતું કે, જ્યારે તેઓ મુખર્જીને મળવા ગયા હતા. ત્યારે તેમણે આ મુદ્દે જવાબ આપવાની જરૂર નહતી. કારણ કે તેમણે પોતે કહ્યું હતું કે, જો તમે (RSS) ઘર વાપસીનું કામ ન કર્યું હોત તો દેશનો 30 ટકા સમુદાય દેશને છોડી ગયો હોત. દેશથી અલગ થઈ ગયા હોત.

Last Updated : Feb 7, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.