ETV Bharat / bharat

ચિદમ્બરમે જી -7 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની કરી પ્રશંસા - મોદી સરકાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે(Senior Congress leader P Chidambaram) જી -7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ના ભાષણને પ્રેરણાદાયક ગણાવ્યું છે. તેઓનું કહેવું છે કે, મોદી સરકારે ભારતમાં એ કરવું જોઈએ, જે તે વિશ્વને ઉપદેશ આપે છે.

ચિદમ્બરમે જી -7 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની કરી પ્રશંસા

author img

By

Published : Jun 14, 2021, 12:09 PM IST

  • જી -7 આઉટરીચ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે(Senior Congress leader P Chidambaram) જી -7 વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ના ભાષણની પ્રશંસા કરી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નું ભાષણ પ્રેરણાદાયક હોવાની સાથે-સાથે વિડંબણા પણ છે

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે(Senior Congress leader P Chidambaram) જી -7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ના ભાષણની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, જી -7 આઉટરીચ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નું ભાષણ પ્રેરણાદાયક હોવાની સાથે-સાથે વિડંબણા પણ છે.

ચિદમ્બરમે જી -7 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની કરી પ્રશંસા
ચિદમ્બરમે જી -7 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની કરી પ્રશંસા

આ પણ વાંચોઃ ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદારઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર મહેમાન હતા, જે આઉટરીચ મીટિંગમાં હાજર રહ્યા ન હતા

તેમણે વધુમાં કહ્યું હતું કે, મોદી સરકારે ભારતમાં એ કરવું જોઈએ, જે તે વિશ્વને ઉપદેશ આપે છે. દુખની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એકમાત્ર મહેમાન હતા, જે આઉટરીચ મીટિંગમાં હાજર રહ્યા ન હતા. વડાપ્રધાને પોતાને પૂછવું જોઈએ, કે તેમણે આવું કેમ કર્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.