ETV Bharat / bharat

ગાયમાતા પર પોતાની હવસ ઉતારનાર નરાધમ કિશોર, પોલીસે કરી ધરપકડ - Maharastra boy sex with cow arrested

મનુષ્યની ઈચ્છા કેટલી હદે વધી શકે છે, તેની કોઈ આગાહી કરી શકતું નથી. પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર કિશોરએ ગાય પર પોતાની હવસ ઉતારી છે. આ ઘટના પુણેના ફુરસુંગી વિસ્તારમાં બની હતી. પોલીસે ગુનો નોંધી એક કિશોરની ધરપકડ (Maharastra boy sex with cow arrested) કરી છે.

MH MINOR BOY ARRESTED HAVING SEX WITH COW IN PUNE

author img

By

Published : Dec 14, 2022, 4:00 PM IST

મહારાષ્ટ્ર: ફરસુંગી ગામમાં ગણપતિ મંદિર પાસે ખુલ્લા મેદાનમાં એક નરાધમ સગીર દ્વારા હવસની પરાકાષ્ઠાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ નરાધમ ગાય સાથે તેના પગ બાંધીને અકુદરતી શારીરિક સંબંધ (Maharastra boy sex with cow arrested) બાંધતો હતો. તો આ મામલે પુણેના હડપસર પોલીસ સ્ટેશનમાં કેસ પણ થવા પામ્યો છે. જેમા દુષ્કર્મના કેસમાં 16 વર્ષીય નરાધમ વિરુદ્ધ પ્રાણી પ્રત્યે ક્રૂરતાની કલમ હેઠળ 377 કેસ નોંધવામાં આવ્યો છે. (Pune boy unnatural sex with cow)

ઘટનાથી વિસ્તારમાં આક્રોશ: પોલીસે દુષ્કર્મ ગુજારનાર સગીર યુવકની ધરપકડ કરી છે. ગાય પર દુષ્કર્મની ઘટનાથી વિસ્તારમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કારણ કે પ્રાણીઓએ પણ દુષ્કર્મની ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. પુણેમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાને કારણે અનેક સુજ્ઞ નાગરિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હડપસર પોલીસે તાત્કાલીક આ નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.