ETV Bharat / bharat

બુરખામાં ડાન્સ કરવા બદલ એન્જિનિયરિંગના વિદ્યાર્થિનીઓ કરાયા સસ્પેન્ડ - Mangaluru Students dancing in Burqa

સોશિયલ મીડિયા યુઝર્સે 17 સેકન્ડની ડાન્સ ક્લિપને (Mangaluru Students suspended for dancing in Burqa) 'અયોગ્ય અને અશ્લીલ' ગણાવ્યા બાદ સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કોલેજે વિદ્યાર્થીઓ સામે ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રિન્સિપાલ રિયો ડિસોઝાએ મીડિયાને જણાવ્યું કે, અમે ચાર વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ (Students from Mangaluru were suspended) કરી છે, જેઓ મુસ્લિમ સમુદાયની છે.

બુરખામાં ડાન્સ કરવા બદલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ

author img

By

Published : Dec 9, 2022, 4:15 PM IST

મેંગલુરુ: મેંગલુરુની એક એન્જિનિયરિંગ કોલેજની ચાર વિદ્યાર્થિનીઓને બુરખો પહેરીને બોલિવૂડના લોકપ્રિય ગીત પર ડાન્સ કરતી (Mangaluru Students suspended for dancing in Burqa) દર્શાવતી વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે 17 સેકન્ડની ડાન્સ ક્લિપને 'અયોગ્ય અને અશ્લીલ' ગણાવ્યા બાદ સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કોલેજે વિદ્યાર્થીઓ સામે ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રિન્સિપાલ રિયો ડિસોઝાએ મીડિયાને જણાવ્યું કે, અમે ચાર વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરી છે, જેઓ મુસ્લિમ સમુદાયની છે.

બુરખામાં ડાન્સ કરવા બદલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ

બુરખા કા મઝાક: બુધવારે વિદ્યાર્થીનીઓના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ અચાનક સ્ટેજ પર આવી ગયા (Mangaluru Students dancing in Burqa) હતા અને ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતા. બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ડાન્સ ક્લિપ ફરતી થવા લાગી, ઘણા લોકોએ તેને 'બુરખા કા મઝાક' કહી. કોલેજે ટ્વીટ કર્યું કે, આ ડાન્સ મંજૂર કાર્યક્રમનો ભાગ નથી અને વિદ્યાર્થીનીઓને તપાસ બાકી રહી જતાં સસ્પેન્ડ (Students from Mangaluru were suspended) કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.