ETV Bharat / bharat

Odisha Crime News: બીચ પર નશામાં બોલાચાલી, મિત્રએ મિત્રનુ જ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યુ - man chops off friend genitals

ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં રવિવારે દરિયાકિનારે બે નશામાં ધૂત મિત્રો વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે એક વ્યક્તિએ બીજાનું ગુપ્તાંગ કાપી નાખ્યું અને સ્થળ પરથી ભાગી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તેના મિત્ર પર આ રીતે શા માટે હુમલો કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

બીચ પર નશામાં બોલાચાલી, મિત્રએ મિત્રનુ જ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યુ

author img

By

Published : Apr 3, 2023, 11:14 AM IST

કેન્દ્રપરા: ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, 32 વર્ષીય અક્ષય રાઉત તેના 30 વર્ષીય મિત્ર ભગવત દાસ સાથે રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત પેંથા બીચ પર દારૂ પી રહ્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. રાઉતે કથિત રીતે ધારદાર હથિયાર વડે દાસના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યુ અને સ્થળ પરથી ભાગી ગયો, એમ તેઓએ જણાવ્યું હતું.

Rahul Gandhi Aappeal: રાહુલ ગાંધી આજે સુરતમાં, માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરશે

ગુપ્તાંગ કાપી નાખ્યું અને ભાગી ગયો: ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં રવિવારે દરિયાકિનારે બે નશામાં ધૂત મિત્રો વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે એક વ્યક્તિએ બીજાનું ગુપ્તાંગ કાપી નાખ્યું અને સ્થળ પરથી ભાગી ગયો. પોલીસે ગંભીર રીતે ઘાયલ 30 વર્ષીય ભગવત દાસને હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને 32 વર્ષીય ફરાર આરોપી અક્ષય રાઉતને શોધી રહી છે. ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અક્ષય રાઉત તેના મિત્ર ભાગવત સાથે રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેંથા બીચ પર દારૂ પી રહ્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. રાઉતે કથિત રીતે ધારદાર હથિયાર વડે દાસના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો અને સ્થળ પરથી ભાગી ગયો, એમ તેઓએ જણાવ્યું હતું.

Ram Navami Violence: ફરી રામ નવમીની શોભાયાત્રામાં ભડકી હિંસા, BJP MLA ઈજાગ્રસ્ત, ઈન્ટરનેટ બંધ

પોલીસના જણાવ્યા અનુસાર, દાસને રાજનગરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યારે તેમની હાલત વધુ ખરાબ થઈ ત્યારે તેમને કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને મિત્રોએ બીચ પર જવા માટે ઓટોરિક્ષા ભાડે કરી હતી. પોલીસે ઓટોરિક્ષા ચાલકને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હાલ રાઉતને શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તેના મિત્ર પર આ રીતે શા માટે હુમલો કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.