ETV Bharat / bharat

મહારાષ્ટ્રના થાણેની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ - મહારાષ્ટ્ર ન્યૂઝ

મહારાષ્ટ્રના થાણેના આશાગાંવ વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. આગના લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. ત્યારે ઘટનાની માહિતી મળતાની સાથે બચાવ કાર્ય માટે 12 ફાયર ફાઈટરની ગાડી રવાના કરવામાં આવી છે.

Major Fire in plastic factory at Thane
Major Fire in plastic factory at Thane
author img

By

Published : Mar 9, 2021, 10:25 AM IST

Updated : Mar 9, 2021, 1:05 PM IST

મહારાષ્ટ્ર: ના થાણેમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી આગ છે.ત્યારે ઘટનાની માહિતી મળતાની સાથે બચાવ કાર્ય માટે 12 ફાયર ફાઈટરની ગાડી રવાના કરવામાં આવી છે.

આ પણ વાંચો: વાપીમાં આગ લાગતા ભંગારના 7 ગોડાઉન બળીને ખાખ

આગમાં લાખોનો સામાન બળીને રાખ

મળતી માહિતી મુજબ, આગ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ લાગી હતી. આ આગમાં કારખાનાની અંદર રાખેલ લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

આ પણ વાંચો: કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય

12 ફાયર ફાઈટરની ગાડી રવાના

આ અંગે માહિતી મળતાની સાથે જ 12 ફાયર ફાઈટરની ગાડી આગને કાબૂમાં લેવા પહોંચી હતી. અત્યારે આ ઘટનામાં કોઈને ઇજા થઈ તે અંગે કોઈ માહિતી નથી.

Last Updated : Mar 9, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.