ETV Bharat / bharat

ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ન પહોંચ્યા Twitter Indiaના MD, વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા હોવાની આશંકા

author img

By

Published : Jun 24, 2021, 3:06 PM IST

Twitter Indiaના MDની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. લોનીમાં એક વડીલ સાથે મારામારી મામલામાં ગાઝિયાબાદ પોલીસે Twitter Indiaના MDને સવારે 10.30 વાગ્યે રજૂ થવા માટે નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં તેઓ સમયસર નહતા પહોંચ્યા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા છે.

ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ન પહોંચ્યા Twitter Indiaના MD, વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા હોવાની આશંકા
ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ન પહોંચ્યા Twitter Indiaના MD, વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા હોવાની આશંકા
  • ગાઝિયાબાદમાં એક વડીલ સાથે મારામારીનો મામલો
  • Twitter Indiaના MD લોની બોર્ડર પોલીસ સ્ટેશન (Loni Border Police Station)માં ન રહ્યા હાજર
  • Twitter Indiaના MD મનીષ માહેશ્વરીએ લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં રહેવાનું હતું હાજર
  • સવારે 10.30 વાગ્યાનો સમય હોવા છતા Twitter Indiaના MD હાજર ન રહેતા અનેક તર્કવિતર્ક

નવી દિલ્હી/ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ પોલીસે (Gaziyabad Police) ટ્વિટર ઈન્ડિયા (Twitter India)ના મેનેજિંગ ડિરેક્ટરને (Managing director) વડીલ સાથે મારામારીના મામલામાં જવાબ આપવા માટે સવાર 10.30 વાગ્યે લોની બોર્ડર પોલીસ સ્ટેશન (Loni Border Police Station)માં બોલાવવામાં આવ્યા હતા. જોકે, Twitter Indiaના 10.30 વાગ્યા પછી તેઓ સમય ચૂકી ગયા છે, પરંતુ Twitter Indiaના MD મનીષ માહેશ્વરી અત્યાર સુધી ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશન (Loni Border Police Station) નથી પહોંચ્યા. માનવામાં આવે છે કે, દિવસે લગભગ 12 વાગ્યે મનીષ માહેશ્વરી અહીં પહોંચી શકે છે. જોકે, પોલીસે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, નોટિસનો જવાબ વ્યક્તિગત રીતે નથી આપવામાં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો- ગાઝિયાબાદ: અબ્દુલ સમદ સૈફીએ પોતાનું નિવેદન બદલ્યું

Twitter Indiaના MD વૈકલ્પિક કાયદાકીય રસ્તો શોધવાની તપાસમાં

આપને જણાવી દઈએ કે, લોની બોર્ડર પોલીસ સ્ટેશન (Loni Border Police Station) પર મીડિયાનો જમાવડો સવારથી જ છે. તમામ સવારના 10.30 વાગ્યાની રાહ જોતા હતા, પરંતુ 10.30 વાગ્યા સુધી પણ Twitter Indiaના MD ન આવતા અનેક પ્રકારના તર્કવિતર્ક સર્જાયા હતા. માનવામાં આવે છે કે, આ મામલામાં Twitter Indiaના MD દ્વારા વૈકલ્પિક કાયદાકીય (alternative legal) રસ્તો શોધવામાં આવી રહ્યો છે. જ્યારે ગાઝિયાબાદ પોલીસ (Ghaziabad police) સ્પષ્ટ કરી ચૂકી છે કે, તેમણે વ્યક્તિગત રીતે અહીં પહોંચવું પડશે. એટલે તમાની નજર લોની બોર્ડર પોલીસ સ્ટેશન પર ટકી છે.

આ પણ વાંચો- દિલ્હીમાં વડીલ સાથે મારામારીનો મામલો, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના MD સામે પોલીસ ફરિયાદ

સમગ્ર મામલો શું છે?

ઉત્તરપ્રદેશના લોની બોર્ડર પાસે એક વડીલ સાથે મારામારી કરવામાં આવી હતી. આ સાથે જ તેમની દાઢી પણ કાપવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, પીડિત અબ્દુલ સમદ બુલંદશહેરનો રહેવાસી છે. 5 જૂને તેઓ લોની બોર્ડરના બેહટામાં પહોંચ્યા હતા. અબ્દુલ સમદને ત્યાંથી એક અન્ય વ્યક્તિની સાથે આરોપી પ્રવેશ ગુજ્જરના ઘરે બાંધવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, પીડિત અબ્દુલ સમદ તાવિજ બનાવવાનું કામ કરે છે. તેણે બનાવેલી તાવિજની ઉલટી અસર થવાથી આરોપી અને તેના સહયોગીઓએ આ ગુનો કર્યો હતો. આની પાછળ કોઈ સાંપ્રદાયિક કારણ નથી. પોલીસે વીડિયો વાઈરલ થવાથી રોકવાના કોઈ ઉપાય ન કરવા ટ્વિટર અને વીડિયો વાઈરલ કરવાના આરોપમાં કુલ 7 લોકો પર FIR દાખલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.