ETV Bharat / bharat

Kundli Matching: લગ્ન માટે હવે કુંડલી મેળાપની જરૂર નથી, જાણો શું કહે છે એક્સપર્ટ - Marriage in india

હવે એવા દિવસો નથી કે લગ્ન માટે કોઈ કુંડલી મેચ (Kundli Matching)કરવી પડે. વૈદિક પદ્ધતિથી લગ્ન માટેના યોગ નક્કી કરવામાં આવી રહ્યા છે. પરંતુ 32 ગુણો મળવા છતાં પણ દાંપત્ય જીવનનું સુખી નથી રહેતું. એવા પણ ઘણા કિસ્સા સામે આવેલા છે. આર્થિક સ્થિતિ એટલે વર-કન્યાની સ્થિતિ સારી હોય તો જીવન ચાલે છે. જો તેઓ શારીરિક રીતે ફિટ હોય, તો આવી સ્થિતિમાં જીવન સારું જાય છે. એટલે કે શારીરિક તંદુરસ્તી અને નાણા બંને સારા હોય તો જીવન ચાલે છે.

Kundli Matching: લગ્ન માટે હવે કુંડલી મેળાપની જરૂર નથી, જાણો શું કહે છે એક્સપર્ટ

author img

By

Published : Feb 5, 2023, 11:06 AM IST

રાયપુર-છત્તીસગઢઃ જ્યોતિષ અને આર્કિટેક્ટ ડૉ. મહેન્દ્ર કુમાર ઠાકુરે (Kundli Matching)લગ્ન અંગે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે ઘણી બધી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે "વૈવાહિક સુખ જોવા મળે છે. વૈવાહિક સુખના સાતમા ઘરમાં ગુરુ, શુક્ર, ચંદ્ર જેવા શુભ ગ્રહોના પાસા સારી રીતે હોય તો જીવન સારું ચાલે છે. ગુણોનો મેળ હોય કે નહીં એ અંગે ખાસ ધ્યાન આપવામાં આવે છે. વર કન્યાના થોડા વિચારો મેચ હોય કે ન હોય આયુષ્ય અંગે વિચારણા કરીને આગળનો કોલ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Prayagraj Purnima: માઘ મેળામાં માઘી પૂર્ણિમા સ્નાનની વ્યવસ્થા કરાઈ, વાહનોને નો એન્ટ્રી

જાણો આ મહત્ત્વની વાતઃ "વાસ્તવિક ઉંમરનો ઉલ્લેખ આમ તો કોઈ વ્યક્તિની સામે ન કરવો જોઈએ. પરંતુ તે સંકેત દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે. ઘણી વાર એવું પણ બને છે કે જીવન સુખમય રહેતું નથી. અંતે વર કે વરમાંથી કોઈ એક છોડી શકે છે. નાણાકીય સ્થિતિ, શારીરિક તંદુરસ્તી, વૈવાહિક સુખ અને ઉંમર આ ચારેય બાબતો અહીં સીધી રીતે અસર કરે છે. જો સાતમા ભાવમાં કોઈ અશુભ કે અશુભ ગ્રહની અસર ન હોય તો જીવન ખૂબ જ સુખી રહેશે. નહીંતર કોઈને કોઈ વિવાદ થશે. ગ્રહની સ્થિતિ પર નિર્ભર રહેશે. આવી સ્થિતિમાં કરો ઉપાય અથવા ગ્રહોની શાંતિ માટે નિદાન કરવું જોઈએ. આ માટે ખાસ પ્રકારની વિધિ પણ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચોઃ Daily Horoscope: આજે આ રાશિના લોકોને ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ રહેશે

આવું કરી શકાયઃ સાતમા સ્થાને કોઈ ગ્રહ અથવા પાપ પ્રભાવ ન હોવો જોઈએ. ગ્રહ શાંતિ માટે વર વધૂએ પગલાં લેવા જોઈએ. સમજશક્તિનો અભવા હોય બન્નેમાંથી એક વ્યક્તિએ છૂટા થવાનો વારો આવે છે. જો લગ્ન થાય તો ટૂંકા સમયમાં છૂટાછેડા થઈ જાય છે. વર ક્ન્યાના સુખમય જીવન માટે બન્ને વચ્ચેના આયુષ્ય પર ખાસ ધ્યાન દેવામાં આવે છે. ગુણ મેચ થતા હોય કે ન થતા હોય એવા કિસ્સામાં આયુષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. લગ્ન કરનારા કપલ્સ ઘણી વખત એટલા મેચ્યોર હોય છે કે, ઘણા વિચાર કરીને એક સામાન્ય સમજ પર એક થઈ જાય છે. લગ્ન સિઝન ચાલી રહી છે એવામાં ઘણા કપલ્સ પોતાના લગ્નનું પ્લાનિંગ પણ કરતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.