ETV Bharat / bharat

બાળ વૈજ્ઞાનિકોએ તૈયારી કરી અનોખી સિસ્ટમ,તબીબો અને નર્સનો આ રીતે સમય બચાવશે

author img

By

Published : Jun 8, 2022, 7:59 PM IST

બેંગ્લુરૂના નિરંથ અને હર્ષવર્ધનનો એક સરસ પ્રયોગ હેલ્થકેર સેક્ટરને (Health Care System Innovation) મોટી મદદ કરી શકે છે. આ બન્ને છોકરાઓએ કોડિંગ (Real Time Coding System) સિસ્ટમનો ઉપયોગ કરીને કોવિડ-19 દરમિયાન ખાસ કરીને હોસ્પિટલોમાં સ્ટાફની (Lack of Hospital Staff Issue) અછત અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા ન હોવાના સંદર્ભમાં મુશ્કેલીઓને ધ્યાનમાં લીધા પછી એક નવીનતમ મોડેલ બનાવ્યું છે. જોઈએ એક ખાસ રીપોર્ટ...

બાળ વૈજ્ઞાનિકોએ તૈયારી કરી અનોખી સિસ્ટમ,તબીબો અને નર્સનો આ રીતે સમય બચાવશે
બાળ વૈજ્ઞાનિકોએ તૈયારી કરી અનોખી સિસ્ટમ,તબીબો અને નર્સનો આ રીતે સમય બચાવશે

બેંગ્લુરૂ: કર્ણાટક રાજ્યના બેંગ્લુરૂમાં આવેલી ગીતાંજલિ વિદ્યાલયના સાતમા ધોરણના વિદ્યાર્થી તેર વર્ષના હર્ષવર્ધન અને ફ્રીડમ ઇન્ટરનેશનલ સ્કૂલના ચોથા ધોરણના વિદ્યાર્થી નિરંથ બી એસપીએ એક નવીનતમ રોબોટિક (Health Care System Innovations) સિસ્ટમ તૈયાર કરી છે. આ બંનેએ તબીબી કાર્ટને એક છેડેથી બીજા છેડે ખસેડવા માટે તબીબી સહાયક ટ્રાન્સપોર્ટરની (Robotics System for hospital) સાથે કટોકટીના ઉપયોગ માટે નવીન પરિવહન (Robotics Transportation) પ્રણાલી વિકસાવી છે. હર્ષવર્ધને મેડિકલ સપોર્ટેડ ટ્રાન્સપોર્ટ રોબોટ બનાવ્યો છે. જેમાં તેણે અમુક જરૂરી કાર્યો કરવા માટે રોબોટને કોડ કર્યો. રોબોટ જ્યાં પણ જશે ત્યાં તે નર્સને ફોલો કરશે, તેથી તેમને અલગ વ્યક્તિ રાખવાની જરૂર નથી.

આ પણ વાંચો: ભારતે મેળવી વધુ એક સિદ્ધી: ફક્ત આટલા કલાકમાં 75 કિમીનો રોડ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

શું છે આ નવી સિસ્ટમ: આ પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું, "મેં આ પ્રોજેક્ટ પસંદ કર્યો છે. કારણ કે છેલ્લાં બે વર્ષો દરમિયાન, મેં લગભગ દરેક હોસ્પિટલમાં તબીબી સ્ટાફની અછતના પરિણામો જોયા છે, કોવિડ -19 કેસોમાં વધારાને કારણે ઘણી સંસ્થાઓ સ્ટાફ વગર સંઘર્ષ કરી રહી હતી. એમાં હું એક રોબોટ બનાવવા માંગતો હતો. જે ડોકટરો અને નર્સને મદદ કરે. હું ઇચ્છતો નથી કે તેઓ નાની નાની વસ્તુઓને લઈ જવા-લાવવામાં કોઈ સમય બગાડે. તબીબી ચીજવસ્તુઓની ગાડીઓ ખેંચીને અને દબાણ કરે. જે દર્દીઓની સારવાર દરમિયાન જરૂરી હોય છે. પરિણામે, મેં એક સહાયક ટ્રાન્સપોર્ટર બનાવ્યું છે જે આપમેળે લોકોને અનુસરશે. સામાન લઈને આવશે.

સ્ટાફની ખોટ ભરશે: આ અમને દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ વધુ કર્મચારીઓના સ્થાને મદદરૂપ બન્યો. આ પ્રોજેક્ટ સાથે, મને લાગે છે કે દર્દીઓને મદદ કરવા માટે ડૉક્ટરો અને નર્સો જેવા મહાન લોકોના સ્ટાફને વધુ સારી રીતે ઉપયોગી થશે. અમે કોવિડ જેવી આફત દરમિયાન હાજરી આપવા માટે સ્ટાફની ગેરહાજરીને કારણે ગુમાવેલા ઘણા જીવનને બચાવી શકીશું. નિરંથ બીનું ધ્યાન ઈમરજન્સી રેસ્ક્યુ યુનિટ પર હતું. "જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, વાહનોની વધતી જતી સંખ્યા સાથે, પરિવહન વધતી માંગને નિયંત્રિત કરી શકતું નથી. જેના કારણે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. શાળાઓ અને હોસ્પિટલો જેવી સુવિધાઓ માટે પરિવહન વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: નબળી ઊંઘના કારણે, આ બિમારીનું વધી છે જોખમ

હોસ્પિટલ ટ્રાંસપોર્ટ સિસ્ટમ: મેં એક હોસ્પિટલ ટ્રાંસપોર્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે ઈમરજન્સીમાં દર્દીને જે તે જગ્યાએથી લઈને અન્ય વાહનોમાં ફસાયા વગર હોસ્પિટસ સારવાર હેતુ પહોંચાડશે. વધી રહેવા વાહનોના જામને કરાણે કોઈનો જીવ જાય એવું હું નથી ઈચ્છતો. મને ખરેખર આ કરવાનું ગમે છે. હું પ્રોગ્રામિંગથી ઘણું બધુ શીખ્યો છું. હવે, હું સરળતાથી મારા કોડમાં ભૂલો શોધી શકું છું અને તેને સુધારી શકું છું. મેં શરૂઆતમાં વિચાર્યું કે રોબોટિક્સમાં બધુ મશીન પર આધારિત હોય છે. પણ એવું નથી હોતું. પણ હકીકતમાં તે એક ઈલેક્ટ્રોનિક્સ, પ્રોગ્રામિંગ અને પ્રોજેક્ટ પ્લાનિંગ છે. મેં આ પ્રકારના ઘણા પ્રોજેક્ટ કર્યા છે. NCRC એ રાષ્ટ્રીય કોડિંગ અને રોબોટિક ચેલેન્જમાં જ્યાં યુવાનોને કોઈ સમસ્યા રજૂ કરવામાં આવે છે. તેને ઉકેલવા માટે તેમને અલગ-અલગ વિચારો સાથે આવવું પડે છે. લાખોમાંથી નિરંથ અને હર્ષવર્ધનની પસંદ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.