ETV Bharat / bharat

કેરળ હાઈકોર્ટે રસીકરણ સર્ટિફિકેટમાંથી PMનો ફોટો હટાવવાની અરજી ફગાવી, અરજદારને કર્યો 1 લાખનો દંડ - કોર્ટનો સમય બગાડવા બદલ અરજદારને દંડ

કેરળ હાઈકોર્ટે કોરોનાની રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો (Photo of PM on Corona Vaccination Certificate) હટાવવાની માગ કરતી અરજીને ફગાવી (KERALA HC DISMISSES PLEA TO REMOVE PM PHOTO FROM VACCINATION CERTIFICATE) દીધી છે. આ સાથે કોર્ટનો સમય બગાડવા બદલ અરજદારને 1,00,000 રૂપિયાનો દંડ પણ (Kerala High Court fined the petitioner) ફટકારવામાં આવ્યો છે.

કેરળ હાઈકોર્ટે રસીકરણ સર્ટિફિકેટમાંથી PMનો ફોટો હટાવવાની અરજી ફગાવી, અરજદારને કર્યો 1 લાખનો દંડ

author img

By

Published : Dec 21, 2021, 2:00 PM IST

કોચી: કેરળ હાઈકોર્ટે મંગળવારે રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો (Photo of PM on Corona Vaccination Certificate) હટાવવાની માગ કરતી અરજીને ફગાવી (KERALA HC DISMISSES PLEA TO REMOVE PM PHOTO FROM VACCINATION CERTIFICATE) દીધી હતી. હાઈકોર્ટે અરજીને રાજકીય રીતે પ્રેરિત અને પ્રચારનું સાધન ગણાવીને ફગાવી દીધી હતી. સાથે જ હાઈકોર્ટે અરજદારને 1,00,000 રૂપિયાનો દંડ પણ (Kerala High Court fined the petitioner) ફટકાર્યો છે.

આ પણ વાંચો- Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

અરજદારે 6 અઠવાડિયાની અંદર દંડની રકમ જમા કરાવવી પડશે

જસ્ટિસ પી. વી. કુન્હીક્રિષ્નને અરજદાર પિટર માયલિપારામ્પિલને દંડની રકમ 6 અઠવાડિયાની અંદર કેરળ સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (KLSA) પાસે જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ જો અરજદાર દંડની રકમ નિર્ધારિત સમયની અંદર જમા ન કરાવે (Penalty to the applicant for wasting court time) તો તેની સામે વસૂલાતની કાર્યવાહી કરવા હાઈકોર્ટે KLSAને નિર્દેશ આપ્યો હતો. કેરળ હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, હાલમાં કોર્ટમાં હજારો ફોજદારી, સિવિલ અને વૈવાહિક કેસ પેન્ડિંગ છે. આવી વ્યર્થ અરજીઓ કોર્ટનો સમય બગાડે છે.

આ પણ વાંચો- WhatsApp Update: જો તમે ગ્રુપ એડમિન છો, તો તમારા માટે છે મોટા સમાચાર...

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોને (Photo of PM on Corona Vaccination Certificate) લઈને કોર્ટે અગાઉ પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, તમે તમારા વડાપ્રધાન પર ગર્વ ન કરી શકો, પરંતુ અમને વડાપ્રધાન પર ગર્વ છે. સાથે જ કોર્ટે અરજીકર્તાને પૂછ્યું હતું કે, 'તમે વડાપ્રધાનથી શરમ કેમ અનુભવો છો'?' તે લોકોના જનાદેશથી સત્તામાં આવ્યા છે. અમારા રાજકીય વિચારો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તેઓ હજી પણ અમારા વડાપ્રધાન છે. અરજદારે દલીલ કરી હતી કે, પ્રમાણપત્ર એ વ્યક્તિગત વિગતો ધરાવતો ખાનગી રેકોર્ડ છે. તેથી તે વ્યક્તિની ગોપનિયતા પર ઘૂસણખોરી સમાન છે. તેમણે દલીલ કરી હતી કે, સર્ટિફિકેટમાં વડાપ્રધાનનો ફોટો ઉંમેરવો એ વ્યક્તિની ગોપનિયતામાં દખલ છે. એક અરજીકર્તાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે, તેમના રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાનનો ફોટો (Photo of PM on Corona Vaccination Certificate) મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.