ETV Bharat / bharat

ભારે વરસાદને કારણે શાળાના સ્ટાફ સહિત બાળકો ફસાયા, 200 લોકોનું રેસક્યૂ

કલબુર્ગીમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગ્રામજનોએ 200 બાળકોને અને શાળાના કર્મચારીઓને બચાવ્યા છે. જોકે, બાળકોનો જીવ (Heavy Rainfall in Karnataka) જોખમમાં મૂકાતા વાલીઓ બૂમબરાડા પાડ્યા હતા.

ભારે વરસાદને કારણે શાળાના સ્ટાફ સહિત બાળકો ફસાયા, 200 લોકોનું રેસક્યૂ
ભારે વરસાદને કારણે શાળાના સ્ટાફ સહિત બાળકો ફસાયા, 200 લોકોનું રેસક્યૂ
author img

By

Published : Aug 3, 2022, 10:38 PM IST

કાલબુર્ગી: કર્ણાટકના કાલબુર્ગી જિલ્લામાં વરસાદ ભારે પડી રહ્યો છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ (Heavy Rainfall in Karnataka) પડી રહી છે. વરસાદથી વહેતા પાણીના કિનારે ફસાયેલા શાળાના બાળકો, કર્મચારીઓ તથા ગ્રામજનોએ (Rescue operation in Karnataka) બચાવ્યા હતા. આ ઘટના કલબુર્ગી તાલુકાના અષ્ટગી ગામમાં બની હતી.

આ પણ વાંચોઃ લમ્પી બીમારીએ વધારી ચિંતા, જામનગર જિલ્લામાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો

ખાડામાં પાણી ભરાયાઃ અહીં બહાર એક સરકારી શાળા છે, આ શાળા અને ગામ વચ્ચે મોટો ખાડો છે. સવારે જ્યારે બાળકો શાળાએ ગયા વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે એક મોટું જોખમ ઊભું થયું હતું. બાળકોએ બૂમાબૂમ કરી હતી, રસ્તા પર પાણી ઉભરાઈ ગયા હતા. શાળામાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા. પરિણામે, બાળકો ગામમાં આવી શક્યા ન હતા. શાળામાં પણ બેસી શકતા ન હતા.

આ પણ વાંચોઃ લઈ જાઓ...લઈ જાઓ... 200નું તેલ 100માં, લોકોને મળશે મોટી રાહત

પાણી ઓછું થયુંઃ પાણીનો પ્રવાહ ઓછો થતા ગ્રામજનોએ બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. આ વખત શાળાના સ્ટાફમાં એક સગર્ભાનો પણ સમાવેશ થાય છે. શાળા નાળાના કાંઠે શાળા આવેલી હોવા છતાં પુલનું બાંધકામ થયું નથી. અહીં ધો.1 થી 8 ધોરણ સુધી લગભગ 200 બાળકો શાળામાં અહીંની શાળામાં ભણે છે. આ દ્રશ્ય જોઈને વાલીઓ પણ ગુસ્સે થયા હતા. વાલીઓએ કહ્યું હતું કે, આવામાં બાળકોને કંઈ થયું જવાબદાર કોણ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.