મેંગલુરુ: કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુની હત્યાની (praveen nettaru murder case) તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA on Praveen Nettaru murder case) કરશે. મુખ્ય પ્રધાન બોમાઈએ આ જાહેરાત કરી છે.
-
Karnataka government has decided to hand over Praveen's (BJP Yuva Morcha worker Praveen Nettaru) murder case to NIA: CM Basavaraj Bommai pic.twitter.com/CClsoFxjLo
— ANI (@ANI) July 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Karnataka government has decided to hand over Praveen's (BJP Yuva Morcha worker Praveen Nettaru) murder case to NIA: CM Basavaraj Bommai pic.twitter.com/CClsoFxjLo
— ANI (@ANI) July 29, 2022Karnataka government has decided to hand over Praveen's (BJP Yuva Morcha worker Praveen Nettaru) murder case to NIA: CM Basavaraj Bommai pic.twitter.com/CClsoFxjLo
— ANI (@ANI) July 29, 2022
આ પણ વાંચો: લ્યો બોલો ! દહેજ માટે લિફ્ટમાં જ આપી દીધા છૂટાછેડા...
બે લોકોની ધરપકડ: અગાઉ, મેંગલુરુમાં તૈનાત એડીજીપી કાયદો (Karnataka BJP leader murdered case) અને વ્યવસ્થા આલોક કુમારે કહ્યું હતું કે, પ્રવીણ કુમાર 'અમે હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. આમ જ ધરપકડ નથી થઈ શકાતી. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ ફરાર છે. અમારું ધ્યાન ફાઝીલના કેસ પર હોવાથી પ્રવીણની હત્યાની તપાસ ધીમી પડી છે. હત્યાના હેતુ વિશે ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. હાલના ભયંકર વાતાવરણની સ્થિતિનો સામનો કરવા માટે દક્ષિણ કન્નડ જિલ્લા અને મેંગલુરુ શહેરમાં વિશેષ કામગીરી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અમે હત્યાઓ પર એ રીતે કામ કરીશું કે, પોલીસ વિભાગની સાથે સરકારનું પણ સન્માન થાય.
આ પણ વાંચો: બાળ તસ્કરીમાટે પાદરી અને રાજસ્થાની પોસેથી 12 બાળકીઓને બચાવી લેવાય
આ છે મામલોઃ ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે જિલ્લા ભાજપ યુવા મોરચા સમિતિના સભ્ય પ્રવીણ નેતારુ (32)ની બેલ્લારેમાં તેમની દુકાનની સામે મોટરસાઇકલ પર સવાર ત્રણ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ભારતીય જનતા યુવા મોરચાના નેતાઓ પુત્તુર પાસે બેલ્લારેમાં બ્રોઈલરની દુકાન ચલાવતા હતા. ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા બાદ બુધવારે દક્ષિણ કન્નડ જિલ્લામાં અનેક સ્થળોએ તણાવ પ્રવર્તી રહ્યો હતો. અનેક સ્થળોએ પોલીસ દ્વારા પથ્થરમારો અને લાઠીચાર્જના અહેવાલો છે.