ETV Bharat / bharat

નિઃશુલ્ક કોવિડ રસીકરણ અંગે વિપક્ષ પાર્ટીઓએ વડાપ્રધાન મોદીને લખ્યો સંયુક્ત પત્ર - વડાપ્રધાન મોદી

ઘણા રાજ્યોમાં મુખ્યપ્રધાન સહિત પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ વડાપ્રધાન મોદીને વિસ્ટા પ્રોજેક્ટ રોકવા માટે અપીલ કરી હતી. આ સાથે એક સંયુક્ત પત્ર લખીને કોરોના રસીકરણ અને બેરોજગારોને આર્થિક મદદ કરવા માટેની માગ કરી હતી.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
author img

By

Published : May 12, 2021, 10:14 PM IST

  • વિપક્ષ પાર્ટીઓના 12 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખ્યો
  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવા માટે કરી માગ
  • બેરોજગારોને પ્રતિમાસ 6 હજાર રુપિયા આપવા માટેની માગ

નવી દિલ્હી : વિપક્ષ પાર્ટીઓના 12 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખ્યો છે. આ નેતાઓએ વડાપ્રધાન એચ. ડી દેવેગૌડા, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના મુખ્યપ્રધાનો પણ સામેલ છે.

વડાપ્રધાન મોદી
નિઃશુલ્ક કોવિડ રસીકરણ અંગે વિપક્ષ પાર્ટીઓએ વડાપ્રધાન મોદીને લખ્યો સંયુક્ત પત્ર

નિ:શુલ્ક કોરોના ટીકાકરણની અપીલ

આ પણ વાંચો - કોરોના અંગેની કામગીરી અંગે વડાપ્રધાન મોદીએ કરી ઉદ્ધવ સરકારની સરાહના

આ પત્રમાં નિ:શુલ્ક કોરોના ટીકાકરણની અપીલ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવા અને બેરોજગારોને પ્રતિમાસ 6 હજાર રુપિયા આપવા માટેની માગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો - વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી વાત, કોવિડ -19 સ્થિતિની સમીક્ષા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.