ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટેનું અંતિમ તબક્કાનું મતદાન,બપોરના 1 વાગ્યા સુધીમાં 40.91 ટકા મતદાન નોંધાયું - nationalnews

જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટેનું આઠમાં અને અંતિમ તબક્કા માટેનું મતદાન શરુ છે. આજે જમ્મુમાં 15 સીટો અને કાશ્મીરમાં 13 સીટો પર મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી
author img

By

Published : Dec 19, 2020, 10:29 AM IST

Updated : Dec 19, 2020, 2:25 PM IST

  • જમ્મુ કાશ્મીરમાં જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું સાતમાં તબક્કાનું મતદાન શરૂ
  • આઠ તબક્કામાં યોજાઈ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી
  • જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ પહેલી વખત DDCની ચૂંટણી યોજાઈ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસી ચૂંટણી માટેનું અંતિમ તબક્કાનું મતદાન સવારે 7 કલાકથી શરુ થયું છે. અંતિમ તબક્કાના મતદાનમાં 46 મહિલાઓ સહિત કુલ 163 ઉમેદવારોના ભાવિનો ફેસલો 6.30 લાખથી વધુ મતદાતાઓના હાથમાં હશે. આ સિવાય 28 ડીસીસી વિસ્તારોમાં પંચાયતની પેટચુંટણી હેઠળ પંચોની 285 અને સરપંચોની 84 સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે.

સંવાદદાતા સંવેલનમાં રાજ્ય ચૂંટણી અધિકારી કે.કે શર્માએ જણાવ્યું કે, ડીડીસીના 28માં 13 કાશ્મીર વિભાગમાં જ્યારે 15 જમ્મૂ વિભાગમાં છે. તેમણે જણાવ્યું કે, કુલ 168 ઉમેદવારોમાંથી 31 મહિલાઓ સહિત 83 ઉમેદવારો કાશ્મીર છે. જ્યારે 15 મહિલાઓ સહિત જમ્મુમાં કુલ 85 ઉમેદવારો છે. 1,703 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યાં 6,30,443 મતદારો મતદાન કરશે.

1,208 મતદાન કેન્દ્ર કાશ્મીરમાં અને 675 જમ્મુમાં છે.

સવારે 9 વાગ્યા સુધીમાં 8.39 ટકા મતદાન નોંધાયું.

9 વાગ્યા સુધીમાં  8.39 ટકા મતદાન નોંધાયું

સવારના 11 વાગ્યા સુધીમાં 26.07 ટકા મતદાન નોંધાયું

સવારના 11 વાગ્યા સુધીમાં 26.07 ટકા મતદાન નોંધાયું છે.

બપોરના 1 વાગ્યા સુધીમાં 40.91 ટકા મતદાન નોંધાયું

Last Updated : Dec 19, 2020, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.