ETV Bharat / bharat

Jammu and Kashmir border: જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને કર્યો ઠાર

જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા (RS Pura of Jammu and Kashmir)વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે BSFના જવાનોએ એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરીને મારી નાખી( Pakistani woman kills infiltrator)છે. મહિલા ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી હતી.

Jammu and Kashmir border:જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

author img

By

Published : Dec 13, 2021, 1:38 PM IST

  • BSFએ આંતરરાષ્ટ્રીય સરહદે શંકાસ્પદ હિલચાલ જોયા
  • જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ઠાર માર્યો
  • આરએસ પુરા સેક્ટરમાં ઘૂસણખોરને ઠાર માર્યો

જમ્મુ: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે(International border in Jammu) એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ઠાર માર્યો હતો. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ (Deputy Inspector General of BSF SPS Sandhu)જણાવ્યું હતું કે સતર્ક જવાનોએ રવિવારે રાત્રે આરએસ પુરા સેક્ટરમાં ઘૂસણખોરને ઠાર માર્યો (RS kills intruder in entire sector)હતો.

આંતરરાષ્ટ્રીય સરહદે શંકાસ્પદ હિલચાલ

BSF, જમ્મુના જનસંપર્ક અધિકારી (Public Relations Officer of Jammu)સંધુએ કહ્યું, "BSFએ આંતરરાષ્ટ્રીય સરહદે શંકાસ્પદ હિલચાલ જોયા અને ઘૂસણખોરને ઘણી વખત સરહદ પાર ન કરવા ચેતવણી આપી, પરંતુ ઘૂસણખોરી કરનાર મહિલા સરહદની વાડ તરફ ઝડપથી દોડતી રહી.

BSFના જવાનોએ ગોળીબાર કર્યો

આ પછી, BSFના જવાનોએ ગોળીબાર કર્યો અને આંતરરાષ્ટ્રીય સરહદની અંદર BSFની વાડ પાસે ઘૂસણખોરને મારી નાખ્યો અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, એમ તેમણે કહ્યું.

આ પણ વાંચોઃ ICMR Search: રેપીડ ટેસ્ટથી માત્ર બે કલાકમાં Omicronનું પરિણામ મેળવી શકાશે

આ પણ વાંચોઃ Omicron Cases in India: કેરળ, આંધ્રપ્રદેશ, ચંદીગઢમાં એક-એક, જયપુરમાં 4 કેસ, દેશમાં ઓમિક્રોનના કુલ 42 કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.