ETV Bharat / bharat

ખેતરમાં શૌચ જતા રોકતા પરિવાર પર હુમલો, બેના મોત - મહારાષ્ટ્રમાં ક્રાઈમની ઘટના

મહારાષ્ટ્રના જાલનામાં નજીવા વિવાદમાં એક પરિવાર પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા (double murder in Jalna) હતા. હાલ, પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી (attacked on family for resisting access to toilet) છે.

ખેતરમાં શૌચ જતા રોકતા પરિવાર પર હુમલો
ખેતરમાં શૌચ જતા રોકતા પરિવાર પર હુમલોખેતરમાં શૌચ જતા રોકતા પરિવાર પર હુમલો
author img

By

Published : Jul 17, 2022, 6:45 AM IST

જાલના, મહારાષ્ટ્ર: રાજ્યના જાલનામાં એક એક હિચકારી ઘટના સામે આવી છે. ખેતરમાં શૌચ જતા રોકતા અસામાજીક તત્વો દ્વારા પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. આ બાદ, પરિવારના સભ્યોને ગંભીર પહોંચતા બે લોકોના મોત થયા (double murder in Jalna) હતા. હાલ, પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. (attacked on family for resisting access to toilet)

આ પણ વાંચો : એક્શન કે નિષ્ફળતા? પોલીસે ચોરી રોકવા 17 ATM જ બંધ કરી દીધા

શૌચ બન્યું મોતનું કારણ : આ ઘટના શુક્રવારે રાત્રે જાલના તાલુકાના એરંદવડગાંવ શિવરા ખાતે બની હતી. દેવીલાલ સિલોદના ખેતરમાં, ગામના શિંદે પરિવારના કેટલાક બાળકો નિયમિતપણે શૌચાલયમાં જાય છે. જેનો સિલોડ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેનાથી નારાજ શ્ખ્સોએ સિલોડે પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. હાલ, દેવીલાલ સિલોદ અને યોગેશ સિલોદની હાલત ગંભીર છે અને તેઓને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ઔરંગાબાદ અને ઉસ્માનાબાદને મળ્યું નવું નામ, શિંદે કેબિનેટ દ્વારા મંજૂરી

પોલીસ દ્વારા કાર્યવાહી : ઘટનાની માહિતી મળતાં જ અધિક પોલીસ અધિક્ષક વિક્રાંત દેશમુખ, પરતુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર રાજુ મોરે અને અન્ય પોલીસ અધિકારીઓએ શુક્રવારે રાત્રે ગામની મુલાકાત લીધી હતી. સેવલી પોલીસે વિજય શિંદે, સુધાકર શિંદે, શીતલ શિંદે, તુકારામ શિંદે, મુંગલાય ભોંસલે, છકુલી શિંદે, રંજના પવાર, સુરેખા શિંદે, ચિન્ટુ શિંદે અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.