ETV Bharat / bharat

JAIPUR FASHION SHOW 2022: રેમ્પ પર ઉતર્યા અનેક સ્ટાર્સ, 'ભાંગ વાલી ડ્રેસ' જોઈને લોકોએ કહ્યું વાહ! - JAIPUR FASHION SHOW 2022

જયપુરમાં આયોજિત ત્રણ દિવસીય ફેશન શો શુક્રવારે સમાપ્ત (JAIPUR FASHION SHOW 2022) થયો છે, આ દરમિયાન ઘણા ડિઝાઇનરોએ શોમાં તેમનું કલેક્શન રજૂ કર્યું હતું. ઉપરાંત આ શોમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સનો ઉમેરો (celebrities at jaipur fashion show 2022) થયો હતો.

JAIPUR FASHION SHOW 2022: રેમ્પ પર ઉતર્યા અનેક સ્ટાર્સ, 'ભાંગ વાલી ડ્રેસ' જોઈને લોકોએ કહ્યું વાહ!

author img

By

Published : Apr 9, 2022, 8:26 PM IST

જયપુર (રાજસ્થાન): જયપુરમાં ત્રણ દિવસીય ફેશન શોનું શુક્રવારે (JAIPUR FASHION SHOW 2022) સમાપન થયું હતું. છેલ્લા દિવસે અહીં પણ ગ્લેમરનો છાંટો જોવા મળ્યો હતો. જાણીતી ટેલિવિઝન અભિનેત્રી અદા ખાને પણ જયપુર ફેશન શો 2022માં રેમ્પ વોક કર્યું (ada khan ramp walk in jaipur fashion show) હતું. તેમજ રોડીઝ, બિગ બોસ ફેમ કપલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી પણ આકર્ષણનું કેન્દ્ર (celebrities at jaipur fashion show 2022 ) રહ્યા હતા. આ શોની શરૂઆત ફેશન લેબલ શિવયુ સાથે થઈ હતી. જ્યાં ડિઝાઇનર્સ શિવાની અને આયુષ સોનીએ તેમનું કલેક્શન શોકેસ કર્યું હતું. ભારતીય લગ્નની સ્ટોરીથી પ્રેરિત, આ સંગ્રહ લગ્નથી લઈને સગાઈ, મહેંદી, સંગીત સુધીના પ્રસંગો માટે પહેરવામાં આવતા ભારતીય લગ્નના વસ્ત્રોનું પ્રદર્શન કરે છે.

JAIPUR FASHION SHOW 2022: રેમ્પ પર ઉતર્યા અનેક સ્ટાર્સ, 'ભાંગ વાલી ડ્રેસ' જોઈને લોકોએ કહ્યું વાહ!
JAIPUR FASHION SHOW 2022: રેમ્પ પર ઉતર્યા અનેક સ્ટાર્સ, 'ભાંગ વાલી ડ્રેસ' જોઈને લોકોએ કહ્યું વાહ!

આ પણ વાંચો: Jennifer and Ben engaged again: જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે 20 વર્ષ પછી કરી ફરીથી સગાઈ

ભારતની બે મુખ્ય સંસ્કૃતિની ઝલક: આમાંની કેટલીક ડિઝાઇનમાં અરબી ટચને કારણે ભારતની બે મુખ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી. શોના આગલા રાઉન્ડમાં, ડિઝાઈનર સુમન ગટ્ટાનીએ (ramp walk in jaipur fashion show 2022) તેના કલેક્શન દ્વારા બ્રાઈડલમાં લક્ઝરીનો સમાવેશ કરવાની રજૂઆત કરી. જેમાં સદીઓ જૂના હેવી હેન્ડવર્ક જેવા કે તાંબે, કસક, ડોરી ટીકી અને પર્લ હેન્ડવર્કના ભારતીય રંગોના લક્ઝરી ફેબ્રિક્સ કોરલ, મટકા સિલ્ક, બનારસી સિલ્ક, કોટન સિલ્કનું રેમ્પ પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પછી ડિઝાઇનર રિચા ડાગાએ તેના પેસ્ટલ સમર સ્પ્રિંગ કલેક્શનને રજૂ કર્યું. સોફ્ટ કોટન ચંદેરી, ઓર્ગેન્ઝા, અનારકલી અને પલાઝો જેવા કાપડની સાડી ખાસ હતી, તે બધા પર ઓમ્બ્રે ડાઈ અને હેન્ડ પેઈન્ટિંગ જોવા મળ્યું હતું.

વિન્ટેજ કલેક્શનની સુંદરતા પણ પ્રદર્શિત: આગામી રાઉન્ડમાં, ડિઝાઇનર પ્રીતિ ટાકે ઉનાળા માટે પેસ્ટલ કલેક્શન દ્વારા વિન્ટેજ અને હેરિટેજ પ્રેરિત કટ અને પેટર્નનું પ્રદર્શન કર્યું હતું. તેમજ વસ્ત્રોને આધુનિક ટચ આપી આર્કિટેક્ટ પ્રેરિત ભરતકામનો સુંદર નમૂનો રજૂ કર્યો હતો. જ્વેલરી ડિઝાઇનર્સ આયેશા અને રાધિકાએ આધુનિક મહિલાઓની રોજિંદી જ્વેલરીનું પ્રદર્શન કર્યું હતું. જેમાં અર્ધ કિંમતી હેન્ડમેડ ફ્યુઝન જ્વેલરી ખાસ હતી. આ પછી ડિઝાઇનર વિભા શર્માએ પોતાનું કલેક્શન રજૂ કર્યું. જ્યાં તેમનું કલેક્શન ભગવાન કૃષ્ણ અને રાધાથી પ્રેરિત હતું. આ જોતાં કલેક્શનમાં કલર અને ફેબ્રિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં રાધા કૃષ્ણની ઝલક જોવા મળે છે. શોનું સમાપન ફૂચિયાના સંગ્રહ સાથે ભવ્ય ફિનાલે સાથે થયું. જેમાં પ્રિન્ટેડ ફેબ્રિક પર હેવી વર્ક સાથે બનાવેલ લહેંગા અને શેરવાની જોવા મળી હતી.

આ પણ વાંચો: સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં ચોરી, કરોડોનો સામાન લૂંટીને ચોર ફરાર

મૉડેલ ભાંગના કપડાં પહેરીને રેમ્પ પર ચાલી: ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર અને બૉલીવુડ અભિનેત્રી સોનાલી રાવત પણ જયપુર ફેશન શો 2022માં કેટવોક કરતી જોવા મળી હતી. તેમજ ડિઝાઇનર શાલિની નારુકાએ રેમ્પ પર હેમ્પ ક્લોથ સાથે હાથથી વણેલા કપડાં રજૂ કર્યા. આ કપડાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ કપડાં શણના છોડના બીજ અને છાલમાંથી બનેલા દોરામાંથી બનાવવામાં આવ્યા હતા. આમાં, કપડાંના કુદરતી રંગોમાં સફેદ, આછો ગ્રે અને લાઇટ બ્રાઉન ડિઝાઇનર આઉટફિટ્સનું એક શાનદાર કલેક્શન જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.