ETV Bharat / bharat

Italy Amritsar Charted Flight: ઇટાલીથી અમૃતસર પહોંચેલી ફ્લાઇટમાં કોરોના વિસ્ફોટ, 125 મુસાફરો કોરોના પોઝિટિવ - ઇટાલીથી અમૃતસર એરપોર્ટ

ઇટાલીથી અમૃતસર એરપોર્ટ પર આવેલા મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે (passengers tested covid positive). એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ઈટાલીથી અમૃતસર જઈ રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં(italy amritsar charted flight) 179 મુસાફરો સવાર હતા. તેમાંથી 125 મુસાફરો કોવિડ પોઝિટિવ (125 passengers covid positive) હોવાનું જાણવા મળ્યું હતું.

Italy Amritsar Charted Flight: ઇટાલીથી અમૃતસર પહોંચેલી ફ્લાઇટમાં કોરોના વિસ્ફોટ, 125 મુસાફરો કોરોના પોઝિટિવ

author img

By

Published : Jan 6, 2022, 4:40 PM IST

અમૃતસર: ઇટાલીથી અમૃતસર એરપોર્ટ (Italy to amritsar airport) પર આવેલા મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે (passengers tested covid positive). અમૃતસર એરપોર્ટના ડાયરેક્ટર વીકે સેઠના (Amritsar Airport Director VK Seth)જણાવ્યા અનુસાર, ઈટાલીથી અમૃતસર જઈ રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં 179 મુસાફરો સવાર હતા. તેમાંથી 125 મુસાફરો કોવિડ પોઝિટિવ (125 passengers covid positive) હોવાનું જાણવા મળ્યું હતું.

મુસાફરો કોવિડ પોઝિટિવ
મુસાફરો કોવિડ પોઝિટિવ

ઈન્ડિયાની ઈટાલીથી અમૃતસર જતી ફ્લાઈટ

આ પહેલા સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો હતો કે એર ઈન્ડિયાની ઈટાલીથી અમૃતસર જતી ફ્લાઈટમાં (Air India Italy Amritsar Flight)125 મુસાફરો કોવિડથી સંક્રમિત જોવા મળ્યા છે. જોકે, બાદમાં ANIએ ભૂલ સુધારી અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઈટના મુસાફરો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.પંજાબમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 16,657 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ ગરમ પાણીની વરાળ સંક્રમણથી દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે

ભારતમાં ઓમિક્રોન કેસમાં વધારો

ગુરુવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 90,928 નવા કેસ (corona cases in India) નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોનના 2,630 કેસ (omicron cases in India)નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 495 કેસ નોંધાયા છે.

ઓમિક્રોનથી મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત

નવા કેસ આવ્યા બાદ ભારતમાં ઓમિક્રોનના કુલ 2,630 કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન સંક્રમિત લોકો મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.