ETV Bharat / bharat

IT Raids in Agra: અખિલેશના નજીકના વ્યક્તિ મનુ સહિત 3 શૂઝ એક્સપોર્ટરને ત્યાં ITના દરોડા - ઈન્કમટેક્સના દરોડાથી સમાજવાદી પાર્ટીના નેતા ચિંતામાં

ઈન્કમટેક્સ વિભાગની ટીમે તાજનગરી આગરામાં દરોડા (IT Raids in Agra) પાડ્યા હતા. અહીં મંગળવારે સવારે સાડા નવ વાગ્યે ITની ટીમે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના (Samajwadi Party National President Akhilesh Yadav ) નજીકના વ્યક્તિ મનુ (Shoes exporter Manu IT raids) સહિત 3 શૂઝ એક્સપોર્ટર્સને ત્યાં દરોડા પાડ્યા હતા.

IT Raids in Agra: અખિલેશના નજીકના વ્યક્તિ મનુ સહિત 3 શૂઝ એક્સપોર્ટરને ત્યાં ITના દરોડા

author img

By

Published : Jan 4, 2022, 1:35 PM IST

આગરાઃ ઈન્કમટેક્સ વિભાગની ટીમે (IT Raids in Agra) મંગળવારે સવારે સાડા નવ વાગ્યે ધોલપુર હાઉસ, વિજયનગર સહિત અનેક સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સની ટીમે ઓમ એક્સપોર્ટ, આહૂજા ઈન્ટરનેશનલ, નોવા શૂઝ અને તારા ઈનોવેશનની સાથે જ એક કન્સ્ટ્રક્શન કંપની પર દરોડા પાડ્યા હતા. શૂઝ એક્સપોર્ટર મનુને ત્યાં પણ (Shoes exporter Manu IT raids) ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલી રહી છે. મનુ, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનો (Samajwadi Party National President Akhilesh Yadav) ખૂબ જ નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે.

આ પણ વાંચો- IT Raid Rajkot: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર આઇટીના દરોડા

4 નિકાસકાર અને એક કન્ટ્ર્ક્શન કંપની ITના નિશાને

ઈન્કમટેક્સ વિભાગના આ દરોડામાં 4 નિકાસકાર અને એક કન્સ્ટ્રક્શન કંપની નિશાન પર આવી છે. અહીં ઈન્કમટેક્સ વિભાગની ટીમ (IT Raids in Agra) તપાસ કરી રહી છે. તો શૂઝ એક્સપોર્ટર મનુને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગની ટીમ (IT Raids in Agra) તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- Income Tax Raid in Kanpur: કાનપુરમાં કાળી કમાણીના 'કુબેર' પીયૂષ જૈનની ધરપકડ

મનુ અખિલેશ યાદવનો નજીકનો વ્યક્તિ છે

મનુ, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનો ખૂબ જ નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. 6 સપ્ટેમ્બર 2021ના દિવસે પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ (Samajwadi Party National President Akhilesh Yadav) પોતાના નજીકના મિત્ર મનુની માતાના નિધન પર તેમને મળવા આગરા ગયા હતા. અહીં આગરામાં આઈટીના દરોડાથી અહીંના સપા નેતાઓમાં હડકંપ (Samajwadi Party leader worried over IT raid) મચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.