ETV Bharat / bharat

પ્રાચીન મકાન તોડતી વખતે મળ્યું લોખંડનું લોકર, જાણો શું નીકળ્યો ખજાનો

આંધ્રપ્રદેશ રાજ્યના વિઝિયાનગરમ જિલ્લામાં રાજમમાં ખોદકામ દરમિયાન એક ઘરની દિવાલ તોડતી વખતે લોખંડની એક મોટી પેટી મળી Iron locker આવી હતી. પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. tresure in locker

પ્રાચીન મકાન તોડતી વખતે મળ્યું લોખંડનું લોકર,જાણો શું નિકળો ખજાનો

author img

By

Published : Aug 14, 2022, 7:28 PM IST

અમરાવતી આંધ્રપ્રદેશ રાજ્યના વિઝિયાનગરમ જિલ્લાના (Vizianagaram district of Andhra Pradesh) રાજમમાં ખોદકામ દરમિયાન એક ઘરની દિવાલ તોડીને મોટા લોકર બોક્સ ( what is Iron locker box) બહાર આવવાનો મામલો સામે આવ્યો છે. ઘટના વિશે જણાવવામાં આવે છે કે, કંચારા ગલીમાં એક પ્રાચીન મકાન તોડતી વખતે દિવાલમાંથી લોખંડનું એક મોટું લોકર બોક્સ મળી આવ્યું હતું. જોકે, પહેલા તો મજૂરોએ આ વાત ઘરના માલિક રામલિંગમને જણાવી ન હતી, પરંતુ તે લોકરને લઈને ઘરના માલિક અને કામદારો વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પોલીસને મામલાની માહિતી મળી હતી. tresure in locker

આ પણ વાંચો ધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ

લોખંડનું લોકર બોક્સ મળ્યું મહેસુલ અધિકારીઓ (Revenue Officers) સાથે પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ એવો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, લોખંડની પેટીઓમાં (Iron locker box) કંઈક ખજાનો હોવો જોઈએ. આ અંગે ઘરના માલિક રામલિંગમનું કહેવું છે કે, લોખંડનું લોકર બોક્સ ચોક્કસ મળ્યું છે પરંતુ તેણે હજુ સુધી તે ખોલ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.