ETV Bharat / bharat

ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં, ભવ્ય બનાવી રંગોળી - ગુજરાત ટાઈટન્સ પ્રોત્સાહિત કરવા ફેન્સ

IPL ને લઈને યંગસ્ટરમાં ભારે ઉત્સાહ (Gujarat Titans Fans)  જોવા મળતો હોય છે. તેમાં પણ આ વખતે  IPL માં ગુજરાત ટાઈટન્સ (IPL Gujarat Titans) ટીમનું વિચાર્યા કરતા સારું પરિણામ આવતા યંગસ્ટરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત ટાઈટન્સ 2022નો કપ જીતે તેવી આશા સાથે વડોદરાનો એક ગ્રુપે અનોખી (Vadodara Gujarat Titans Rangoli)  શુભકામનાઓ પાઠવી છે.

ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં, ભવ્ય બનાવી રંગોળી

author img

By

Published : May 26, 2022, 6:25 PM IST

વડોદરા : હાલમાં IPLની મેચો ચાલી રહી હોવાથી ક્રિકેટનો ફીવર (IPL Gujarat Titans) છવાયેલો છે. એમાં પણ ગુજરાત ટાઈટન્સે પોતાની પ્રતિભા બતાવી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. આ સીઝનમાં ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા છે. ત્યારે ગુજરાતી તરીકે ગુજરાત ટાઈટન્સની ટીમને પ્રોત્સાહિત કરવા વડોદરામાં સહજ રંગોળી ગ્રુપ દ્વારા ગુજરાત ટાઈટન્સની ભવ્ય થીમ (Vadodara Gujarat Titans Rangoli)પર રંગોળી બનાવી છે.

ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં

સહજ રંગોળી ગ્રુપનું પ્રદર્શન - વડોદરાનું સહજ રંગોળી ગ્રુપ હંમેશા સામાજિક પ્રસંગો અને ઘટનાઓને સાંકળીને લઈને રંગોળી પ્રદર્શન યોજતો આવ્યો છે, ત્યારે આ વખતે IPL ક્રિકેટની મેચમાં ગુજરાત ટાઈટન્સ પોતાનો દબદબો જાળવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. તેથી બાકીની મેચો જીતીને ટોપ પર રહે તે માટે સહજ રંગોળી ગ્રુપના કલાકારો દ્વારા ગુજરાત ટાઈટન્સ થીમ (Gujarat Titans Fans) પર રંગોળી બનાવી છે.

ભવ્ય બનાવી રંગોળી
ભવ્ય બનાવી રંગોળી

આ પણ વાંચો : IPL 2022: RCBએ LSGને હરાવ્યું, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્વોલિફાયર 2માં પહોંચ્યું

વિશાળ રંગોળીમાં કોણ કોણ - નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Gujarat Titans Rangoli) ઉભેલો હાર્દિક પંડ્યા તેમજ રાહુલ તેવટિયા, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, મોહમ્મદ શમી, લોકી ફરગ્યુસન, ડેવિડ મિલર જેવા ખેલાડીઓની રંગોળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણીની ઉપર તરતી તેમજ પાણીની નિચે પણ રંગોળી બનાવી સમગ્ર ગુજરાત ટાઈટન્સ ટીમને રંગોળી ગ્રુપ (Vadodara Gujarat Titans Rangoli) દ્વારા શુભકામના દર્શાવી છે.

રંગોળી
રંગોળી

આ પણ વાંચો : Ind Vs SA T-20 Series : ભારતીય ટીમનું થયું એલાન, IPL રમનારા આટલા ખેલાડીઓનો કરાયો સમાવેશ

2 અઠવાડિયા જેટલો સમય લાગ્યો - સહજ રંગોળી ગ્રુપના (Sahaj Rangoli Group) સ્થાપક કમલેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ, મીના વ્યાસ, નિહારિકા રાઠોડ, જ્યોતિ પટેલ, હેમા જોશી, નીના જોશી, (IPL 2022) પ્રેરણા વ્યાસ,હર્ષિતા પ્રજાપતી, હેત્વી શાહ સહિત નેત્રા ગોહિલ દ્વારા ગુજરાત ટાઈટન્સની ટીમને પ્રોત્સાહિત કરવા 12 ફૂટ બાય 12 ફૂટની રંગોળી બનાવી છે. આ રંગોળી બનાવવામાં 2 અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. આ રંગોળી 50 કિલો કલરનો (Promote Gujarat Titans Promote Fans) ઉપયોગ કરી આ વિશાળ રંગોળી બનાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.