ETV Bharat / bharat

IPL 2022 : રાજસ્થાન રોયલ્સની બેંગ્લોર સામે 29 રને થઇ જીત - IPL 2022 39મી મેચ

IPL 2022ની 39મી મેચ(IPL 2022 39Th match) મહારાષ્ટ્રા ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમ, પુણે ખાતે રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) અને રોયલ ચેલેન્ઝર બેંગ્લોર(Royal Challengers Bangalore) વચ્ચે મેચ યોજાઇ હતી. આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા બેંગ્લોરને 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આપેલ લક્ષ્યાંક પીછો કરવા ઉતરેલ ટીમ બેંગલોર 19.3 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર ફક્ત 115 રન જ બનાવી શકી હતી અને રાજસ્થાનની 29 રને જીત થઇ હતી.

IPL 2022 :
IPL 202IPL 2022 :2 :
author img

By

Published : Apr 27, 2022, 8:06 AM IST

Updated : Apr 27, 2022, 8:44 AM IST

ન્યુઝ ડેસ્ક : IPL 2022ની 39મી મેચમાં(IPL 2022 39Th match) રાજસ્થાન રોયલ્સે(Rajasthan Royals) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને(Royal Challengers Bangalore) 29 રને માત આપી હતી. આ જીતની સાથે રાજસ્થાને જીતની હેટ્રિક નોંધાવી છે. રાજસ્થાને બેંગ્લોરને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ટીમ 19.3 ઓવરમાં જ 115 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે રાજસ્થાને આ મેચ 29 રને જીતી લીધી હતી.

આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સ સહીત આ ટીમો IPL 2022ના પ્લેઓફમાં પહોંચે તેવી પૂરે-પૂરી શક્યતા

રાજસ્થાનની 29 રને જીત - રિયાન પરાગના અણનમ 56 રન અને કેપ્ટન સંજુ સેમસનની શાનદાર બેટિંગના કારણે રાજસ્થાન રોયલ્સ (RR) એ IPL 2022ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને હરાવ્યું. આ જીતમાં સૌથી મહત્વનો ફાળો ત્રણ ખેલાડીઓનો હતો, જેમાં પરાગના અણનમ 56 અને કુલદીપ સેન અને આર. અશ્વિનની બેસ્ટ બોલીંગ નિર્ણાયક સાબિત થઈ.

આ પણ વાંચો - ipl-2022: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું

Last Updated : Apr 27, 2022, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.