ETV Bharat / bharat

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 69 રન - Rohit Sharma

IPLની 15મી સિઝનની 37મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને લખનઉ સુપરને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું, કેએલ રાહુલ લખનઉ ટીમની કમાન સંભાળી રહ્યા છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 3 વિકેટે 66 રન

author img

By

Published : Apr 24, 2022, 10:40 PM IST

મુંબઈની સારી શરૂઆત: મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) સારી શરૂઆત થઈ છે. 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમે 4 ઓવરમાં 23 રન ઉમેર્યા છે અને એકપણ વિકેટ ગુમાવી નથી. રોહિત શર્મા 14 અને ઈશાન કિશન 3 રન બનાવીને ક્રિઝ પર છે.

આ પણ વાંચો: IPL Match 2022: કોલકાતા અને ગુજરાત, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કોણ કોના પર પડશે ભારે?

મુંબઈએ 2 ઓવરમાં 12 રન ઉમેર્યા:રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સને સારી શરૂઆત અપાવી છે. જ્યારે પ્રથમ ઓવરમાં 11 રન બનાવ્યા હતા, ત્યારે દુષ્મંત ચમીરાએ ઇનિંગની બીજી ઓવરમાં માત્ર 1 રન આપ્યો હતો. મુંબઈએ 2 ઓવરમાં 12 રન બનાવ્યા છે. રોહિત 4 અને ઈશાન કિશન 2 રન બનાવીને ક્રિઝ પર છે.

રોહિત શર્મા અને ઈશાન કિશન બેટિંગ કરવા આવ્યા

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઓપનિંગ માટે આવ્યા. લખનઉ ટીમ માટે મોહસીન ખાન ઇનિંગ્સની પ્રથમ ઓવર કરશે.

લખનઉએ મુંબઈ ઈન્ડિયન્સને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો

કેપ્ટન કેએલ રાહુલે અણનમ 103 રન બનાવ્યા હતા. રાહુલે 62 બોલમાં અણનમ ઈનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. મુંબઈ તરફથી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને રિલે મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી.

દીપક હુડા 10 રન બનાવીને આઉટ થયો હતો, લખનઉને 5મો ફટકો

લખનઉને 5મો ફટકો લાગ્યો હતો કારણ કે દીપક હુડા (10), જે ડેવાલ્ડ બ્રેવિસ રિલે મેરેડિથના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ આયુષ બદોની બેટિંગ કરવા આવ્યો હતો.

કૃણાલ પંડ્યા 1 રન પર આઉટ, લખનઉને ચોથો ફટકો

કુણાલ પંડ્યા 1 રન બનાવીને આઉટ થયો, લખનઉ સુપર જાયન્ટ્સને ચોથો ઝટકો લાગ્યો. કિરોન પોલાર્ડે તેને હૃતિક શોકીનના હાથે કેચ કરાવ્યો હતો. ત્યર બાદ હવે દીપક હુડ્ડા બેટિંગ કરવા આવ્યા હતા.

લખનઉની ત્રીજી વિકેટ પડી, સ્ટોઈનીસ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો,

લખનઉ સુપર જાયન્ટ્સની ત્રીજી વિકેટ પડી, ડેનિયન સેમ્સ તેની ચોથી (13મી ઈનિંગ) ઓવરના 5માં બોલ પર માર્કસ સ્ટોઈનિસને તિલક વર્માના હાથમાં કેચ આપી બેઠો. સ્ટોઇનિસ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

લખનઉને બીજો ઝટકો લાગ્યો, મનીષ પાંડે પેવેલિયન પરત ફર્યો

લખનઉ સુપર જાયન્ટ્સની બીજી વિકેટ મનીષ પાંડે (22)ના રૂપમાં પડી. ઇનિંગ્સની 12મી ઓવરના 5માં બોલ પર કિરોન પોલાર્ડે મનીષને રિલે મેરેડિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મનીષ પાંડેએ 22 બોલની ઈનિંગમાં 1 સિક્સ ફટકારી હતી.

રાહુલે

37 બોલમાં અડધી સદી પૂરી કરી હતી કેએલ રાહુલે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે જસપ્રીત બુમરાહની ઇનિંગની 11મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછી છેલ્લા બોલ પર એક રનથી વ્યક્તિગત સ્કોર 50 રન હતો. લખનઉએ 11 ઓવરમાં 1 વિકેટના નુકસાને 82 રન બનાવ્યા હતા.

મુંબઈઃ IPLની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ આ મેચનો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેએલ રાહુલની આગેવાનીમાં લખનઉ પ્રથમ બેટિંગ કરશે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ છે. ગત વખતે જ્યારે બંને વચ્ચે ટક્કર થઈ હતી ત્યારે લખનઉ જીતી ગયું હતું.

અત્યાર સુધીમાં 4 મેચ જીતી: આ સિઝનમાં લખનઉએ અત્યાર સુધીમાં 4 મેચ જીતી છે અને 3 મેચ હારી છે, જ્યારે મુંબઈ તેની તમામ સાત મેચ હારી ગયું છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈ 10માં નંબર પર છે, જ્યારે લખનઉની ટીમ પાંચમાં નંબર પર છે. ચાલો એક નજર કરીએ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન પર.

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, જેસન હોલ્ડર, દુષ્મંથા ચમીરા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હૃતિક શોકીન, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, રિલે મેરેડિથ, જસપ્રિત બુમરાહ

આ પણ વાંચો: DC vs PBKS: દિલ્હીની મોટી ધમાકેદાર જીત, પંજાબને 9 વિકેટે હરાવ્યું

રોહિત શર્માએ ટોસ બાદ આ વાત કહી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ બાદ કહ્યું કે, અહીં પાછા આવીને સારું લાગે છે. અમે અહીં રમ્યાને ઘણો સમય થઈ ગયો છે અને અમે ઘણાં ઘોંઘાટની અપેક્ષા રાખીએ છીએ. અમારો અહીં જીતવાનો રેકોર્ડ અલગ ટીમ સાથે હતો. અમારે હવે વધુ સારું રમવાની જરૂર છે. અમે પહેલા બોલિંગ કરી રહ્યા છીએ. અમે અહીં ઘણી ક્રિકેટ રમ્યા છીએ સમજવા માટે કે તે પીછો કરતું મેદાન છે. સારી પીચ, સારી બાઉન્ડ્રી અને અમે કોઈપણ વસ્તુનો પીછો કરવા માટે તૈયાર છીએ. અમે આ મેચમાં એક જ ટીમ સાથે રમી રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.