પુણે: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલ (Maharashtra Minister Chandrakant Patil) પર શનિવારે પૂણેના ઉપનગર પિંપરીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફુલે વિશેની કથિત ટિપ્પણીને લઈને શાહી (Ink was thrown on the Minister of Maharashtra) ફેંકવામાં આવી હતી. આ ઘટનામાં પિંપરી ચિંચવડ પોલીસે તેના સાત પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ શાહી ફેંકનાર સહિત બે સાથીઓની પોલીસે રવિવારે ધરપકડ કરી છે.
-
#WATCH | Ink thrown at Maharashtra cabinet minister Chandrakant Patil in Pimpri Chinchwad city of Pune district, over his remark on Dr BR Ambedkar and Mahatma Jyotiba Phule. pic.twitter.com/FBRvRf2K4g
— ANI (@ANI) December 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ink thrown at Maharashtra cabinet minister Chandrakant Patil in Pimpri Chinchwad city of Pune district, over his remark on Dr BR Ambedkar and Mahatma Jyotiba Phule. pic.twitter.com/FBRvRf2K4g
— ANI (@ANI) December 10, 2022#WATCH | Ink thrown at Maharashtra cabinet minister Chandrakant Patil in Pimpri Chinchwad city of Pune district, over his remark on Dr BR Ambedkar and Mahatma Jyotiba Phule. pic.twitter.com/FBRvRf2K4g
— ANI (@ANI) December 10, 2022
પ્રધાનના કાફલાને કાળી ઝંડી બતાવી: આ ઘટનાના વીડિયોમાં એક વ્યક્તિ પિંપરી ચિંચવાડમાં એક ઈમારતમાંથી બહાર નીકળતી વખતે ભાજપના વરિષ્ઠ નેતા પર શાહી ફેંકતો જોવા મળે છે, પરંતુ પ્રધાનની રક્ષા કરતા સુરક્ષાકર્મીઓએ યુવકને ઝડપથી પકડી લીધો હતો, ઔરંગાબાદમાં આ હુમલો થયો હતો. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ડો. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલે (Dr Babasaheb Ambedkar and Mahatma Jyotiba Phule) વિશે ત્યાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન હુમલા પહેલા કેટલાક કાર્યકરોએ પ્રધાનના કાફલાને કાળી ઝંડી બતાવવાનો પ્રયાસ કર્યો હતો.