ETV Bharat / bharat

રાજપથ પર 'મોનિકા...ઓહ માય ડાર્લિંગ', વિપક્ષે આપી 'સલાહ', તો ચાહકો થયા ખુશ - Indian Navy Band Play Bollywood song

બ્રેકના સમયે જ્યારે નેવી બેન્ડે બોલિવૂડ ગીતોની ધૂન વગાડી તો સૈનિકોએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. MyGovIndiaના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં 'મોનિકા... ઓહ માય ડાર્લિંગ' ગીતની (indian navy band play monica oh my darling song) ધૂન સંભળાય છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ બોલિવૂડની ધૂન સામે વાંધો ઉઠાવ્યો છે.

republic day rehearsal
republic day rehearsal
author img

By

Published : Jan 24, 2022, 9:27 AM IST

Updated : Jan 24, 2022, 11:09 AM IST

નવી દિલ્હીઃ રાજપથ ખાતે ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ (Indian navy republic day rehearsal) ચાલી રહી છે. પરેડમાં ભાગ લેનાર સૈનિકો પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન, MyGovIndiaએ શનિવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બ્રેક દરમિયાન જ્યારે નેવી બેન્ડે બોલિવૂડ ગીતોની ધૂન વગાડી (Indian Navy Band Play Bollywood song) તો સૈનિકો પણ ડાન્સ (Indian Navy Soldiers Dance) કરવા લાગ્યા હતા. વીડિયોમાં 'મોનિકા...ઓહ માય ડાર્લિંગ' બોલિવૂડ ગીતની ધૂન સાંભળવા મળી રહી છે.

કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ કોંગ્રેસ, AAP, RJD અને TMC સહિત અન્ય પાર્ટીઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે કહ્યું કે 'મોનિકા...ઓહ માય ડાર્લિંગ' આ ગણતંત્ર દિવસ પર, કોઈ કહેશે કે આગામી સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે શું થશે ?

RJDએ ટ્વીટ કરી સરકાર પર નિશાન સાંધ્યું હતું.

  • "दुनिया में लोगों को धोखा कभी हो जाता है..."🎶

    सेना पर थोपे जा इस फूहड़पन पर सेवानिवृत्त सैनिक, अफसर नाक भौं सिकोड़ कर रह जाते हैं, और वर्तमान जनरलों को संघी सरकार द्वारा 'नज़ीर' बना दिए जाने का डर है! https://t.co/l5kH8Qbnau

    — Rashtriya Janata Dal (@RJDforIndia) January 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે, સેનાનું ગૌરવ નર્કમાં જાય. સેના પર મોદી-શાહનું વર્ચસ્વ છે.

  • Far from giving me goosebumps this makes me sick to my stomach…

    Dignity be damned. ModiShah sensibilities take over the Armed Forces. https://t.co/F5302ttGLc

    — Mahua Moitra (@MahuaMoitra) January 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના સભ્ય કપિલે કહ્યું કે, સિનેમા હોલમાં રાષ્ટ્રગીત, ગણતંત્ર દિવસની પરેડમાં મોનિકા..ઓહ માય ડાર્લિંગ, દેશમાં તમાશાકરણ દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. જોકે, સોશિયલ મીડિયામાં આ મામલે લોકોના અભિપ્રાય મિશ્રિત છે.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને આવકાર્યો છે અને પસંદ પણ કર્યો છે. તેમણે કહ્યું કે, સશસ્ત્ર દળો સ્પ્રિંગ જેવા હોય છે, જે ઘણીવાર કાર્ય માટે જોડવામાં છે. પરંતુ સૌથી વધુ અસરકારક બનવા માટે તેમને ઘણી વખત ડીકોમ્પ્રેસ કરવાની પણ જરૂર છે. આ બહાદુરોને મસ્તી કરતા જોવું કેટલું સરસ લાગે છે! અને એક બોનસ એ છે કે તે મારી યુવાનીનું રેટ્રો ગીત છે.

  • Armed forces are like springs that are most often coiled for action. But they also need to decompress at times in order to be most effective. What a high to see these bravehearts have fun even while entertaining us! And a bonus is that it’s a retro song from my youth..👏🏽👏🏽👏🏽 pic.twitter.com/8mR1vf5hHq

    — anand mahindra (@anandmahindra) January 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: 125th birth anniversary of Netaji: વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પર કરશે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું ઉદ્ઘાટન

આ પણ વાંચો: વડાપ્રધાન કરશે 'બાલવીરો' સાથે સંવાદ, જાણો શા માટે આપવામાં આવે છે 'બાલ પુરસ્કાર'

Last Updated : Jan 24, 2022, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.