ETV Bharat / bharat

આસામમાં ભારતીય સેનાના એક જવાને કરી આત્મહત્યા - assam soldier suicide

આસામના સોનિતપુર જિલ્લાના તેજપુરમાં ભારતીય સેનાના એક જવાને આત્મહત્યા (Indian Army soldier commits suicide in Tezpur) કરી લીધી છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. આ સૈનિક તેજપુર ચોથી કોર્પ્સમાં ફરજ પર હતો.

આસામમાં ભારતીય સેનાના એક જવાને કરી આત્મહત્યા

author img

By

Published : Sep 20, 2022, 3:44 PM IST

આસામ: આસામના સોનિતપુર જિલ્લાના તેજપુરમાં ભારતીય સેનાના એક જવાને આત્મહત્યા કરી (Indian Army soldier commits suicide in Tezpur) લીધી છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હતી.

પિસ્તોલથી પોતાને ગોળી મારી:આ સૈનિક તેજપુર ચારના કોર્પ્સમાં ફરજ પર હતો. સૈનિકે કથિત રીતે પોતાની સર્વિસ પિસ્તોલથી પોતાને ગોળી મારી દીધી (Assam soldier suicide) હતી. મૃતક જવાનની ઓળખ અમૃત પાલ સિંહ તરીકે થઈ છે, જે પંજાબનો રહેવાસી છે. સૈનિકની આત્મહત્યાનું કારણ (Cause of soldiers suicide in assam) હજુ સુધી જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.