ETV Bharat / bharat

India West Indies One Day Series: આજે ભારત ત્રીજી વખત વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે - ભારતીય ટીમમાં શિખર ધવનની વાપસી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (India West Indies ODI match at Narendra Modi Stadium) ત્રણ મેચની વન ડે સિરીઝની (India West Indies One Day Series) ત્રીજી મેચ રમાશે. ભારત શરૂઆતી બંને મેચ જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી ચૂક્યું છે. તેવામાં હવે ભારતની નજર ત્રીજી મેચ જીતવાની સાથે જ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝના સૂપડાં સાફ કરવા પર છે.

India West Indies One Day Series: આજે ભારત ત્રીજી વખત વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે

author img

By

Published : Feb 11, 2022, 9:36 AM IST

Updated : Feb 11, 2022, 12:06 PM IST

હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે (શુક્રવારે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (India West Indies ODI match at Narendra Modi Stadium) ત્રણ મેચની વન ડે સિરીઝની (India West Indies One Day Series) ત્રીજી મેચ રમાશે. પહેલી 2 મેચમાં ભારતે સરળ જીત મેળવી હતી. તેવામાં હવે ભારતની નજર ક્લિન સ્વીપ પર હશે. જ્યારે શિખર ધવનની વાપસીથી (Shikhar Dhawan returns to Indian team) બેટિંગને વધુ મજબૂતી મળી છે.

ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે

આપને જણાવી દઈએ કે, શિખર ધવન સહિત 4 ખેલાડી વન ડે સિરીઝ (India West Indies One Day Series) શરૂ થતા પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે ધવન પરત ફર્યા પછી વિજયી ટીમ સંયોજનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેમની ગેરહાજરીમાં પહેલી મેચમાં ઈશાન કિશને અને બીજામાં ઋષભ પંતે ઈનિંગની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી

ધવનની વાપસીથી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ફફડાટ

ધવનની વાપસીથી વાઈસ કેપ્ટન કે. એલ. રાહુલ ફરી મધ્યક્રમમાં વિરાટ કોહલીની સાથે બેટિંગ કરશે. બીજી મેચમાં ભારત 9 વિકેટ પર 237 રન જ બનાવી શકી હતી. તો હવે પહેલા બેટિંગ કરવા પર હવે મોટો સ્કોર બનાવવો પડશે. રોહિત છેલ્લી મેચમાં ન ચાલી શક્યો, પરંતુ તે અને ધવન લયમાં હશે તો કોઈ પણ બોલરને ધોઈ શકશે.

આ પણ વાંચોઃ IND Vs WI ODI Match : ભારતે બીજી વનડેમાં પણ શાનદાર લીડ સાથે જીત, વેસ્ટ ઇન્ડિઝને ધોબી પછાડ

હવે પંત અને સૂર્યકુમાર યાદવ મધ્યક્રમમાં ઉતરશે

પંત અને સૂર્યકુમાર યાદવ મધ્યક્રમમાં ઉતરશે. સૂર્ય કુમારે છેલ્લી મેચમાં 64 રન બનાવીને પોતાની જગ્યા સુરક્ષિત રાખી છે. ધવન માટે હરફનમૌલા દીપક હુડાને જગ્યા બનાવવી પડશે. હવે જોવું એ રહેશે કે, પસંદ માટે ઉપલબ્ધ શ્રેયસ અય્યર અંતિમ અગિયારમાં સામેલ થાય છે કે નહીં.

આજની મહત્વની બાબતો

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે (India West Indies One Day Series) ત્રીજી વન ડે મેચ શુક્રવારે ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગ્યે રમાશે
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે (India West Indies One Day Series) ત્રીજી વન ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે (India West Indies One Day Series) ત્રીજી વન ડે મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝનું લાઈવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પર જોઈ શકાશે

ભારતીય ટીમના ખેલાડી

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • કે. એલ. રાહુલ (વાઈસ કેપ્ટન)
  • મયંક અગ્રવાલ,
  • ઋષભ પંત (વિકેટ કિપર)
  • વિરાટ કોહલી
  • સૂર્યકુમાર યાદવ
  • શ્રેયસ અય્યર
  • ઈશાન કિશન (વિકેટ કિપર)
  • દિપક હુડ્ડા
  • દિપક ચાહર
  • શાર્દુલ ઠાકુર
  • યજુવેન્દ્ર ચહલ
  • કુલદિપ યાદવ
  • વોશિંગ્ટન સુંદર
  • રવિ બિશ્નોઈ
  • મોહમ્મદ સિરાઝ
  • પ્રસિદ્ધ કૃષ્ણા
  • અવેશ ખાન
  • શાહરુખ ખાન
  • ઋતુરાજ ગાયકવાડ
  • શિખર ધવન

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી

  • કેરન પોલાર્ડ (કેપ્ટન)
  • ફેબિયન એલન
  • નક્રમહ બોનર
  • ડેરેન બ્રાવો
  • શમરહ બ્રુક્સ
  • જેસન હોલ્ડર
  • શાઈ હોપ (વિકેટ કિપર)
  • અકીલ હુસૈન
  • અલ્ઝારી જોસેફ
  • બ્રેડન કિંગ
  • નિકોલસ પુરન (વાઈસ કેપ્ટન)
  • કેમાર રોચ
  • રોમારિયો શેફર્ડ
  • ઓડિયન સ્મિન
  • હેડન વોલ્શ જૂનિયર

Last Updated : Feb 11, 2022, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.