ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં 35,178 કોરોના કેસ નોંધાયા - રીકવરી રેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 35,178 નવા COVID-19 કેસ, 37,169 સ્વસ્થ અને 440 મૃત્યુ નોંધાયા છે.

corona
દેશમાં છેલ્લા 24 કલાકમાં 35,178 કોરોના કેસ નોંધાયા
author img

By

Published : Aug 18, 2021, 11:45 AM IST

હૈદરાબાદ:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 35,178 કોરોના કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં કોરોના કેસનો કુલ આંકડો 3,22,85,857 પર પહોચ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ 440 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા અને તે સાથે મૃત્યુઆંક 4,32,519 પર પહોંચી ગયો છે.

રીકવરી રેટ 97.52

દેશમાં એક્ટીવ કેસ 3,67,415 છે અને રાષ્ટ્રીય રીકવરી રેટ સુધારીને 97.52 ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 49,84,27,083 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી મંગળવારે 17,97,559 પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

56.06 કરોડ લોકોનુ રસીકરણ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 56.06 કરોડ કોવિડ -19 રસી ડોઝ આપવામાં આવી છે. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 3,14,85,923 થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.