ETV Bharat / bharat

IND vs WI 3rd T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0 થી T-20 સીરીઝ જીતી - undefined

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીમાં ભારતે 3-0 જીત મેળવી છે. ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઇટ વોશ થયો છે. ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IND vs WI 3rd T20
IND vs WI 3rd T20
author img

By

Published : Feb 20, 2022, 7:20 PM IST

Updated : Feb 20, 2022, 10:46 PM IST

કોલકાતા: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3જી T-20 મેચ રમાઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેસલો કર્યો છે. ભારત આ સીરીઝમાં 2-0 થી આગળ છે. આજે જોવાનું રહેશે કે છેલ્લી મેચ કોન જીતશે. ભારતમાં આવેશ ખાને ડેબ્યૂ કર્યું છે. રુતુરાજ અને ઈશાન ઓપનિંગ કરી રહ્યા છે.

ભારતની ટીમ પર એક નજર

રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, રોહિત શર્મા, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર એક નજર

કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, કિરોન પોલાર્ડ, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, ડોમિનિક ડ્રેક્સ, ફેબિયન એલન, હેડન વોલ્શ

અપડેટ ચાલુ છે...

Last Updated : Feb 20, 2022, 10:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.