ચેન્નઈ: આવકવેરા વિભાગે (Income tax raids )MGM ગ્રુપના 40 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ એમજીએમ જૂથની કંપનીઓના ખાતાની તપાસ કરી રહ્યા છે જે એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવે છે. MGM ગ્રુપ ચેન્નાઈ, નેલ્લાઈ અને બેંગ્લોરમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને થીમ પાર્કનું સંચાલન કરે છે. આવકવેરા વિભાગ કંપની સાથે સંકળાયેલા 40 થી વધુ સ્થળો પર ઓડિટ કરી રહ્યું છે. MGM પર કરચોરીનો આરોપ હોવાથી, આવકવેરા વિભાગના અધિકારીઓ જૂથની જગ્યાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.
અપડેટ ચાલું...