ETV Bharat / bharat

શું ફક્ત વેક્સિન લેનારાને જ દારૂ વેંચવામાં આવશે ? - આજના સમાચાર

ઇટાવા જિલ્લાના સૈફઇ વિસ્તારમાં દારૂની દુકાન ચલાવનાર એક સેલ્સમેને જણાવ્યું હતું કે, સબ પેટા વિભાગના મેજિસ્ટ્રેટે તેમને આદેશ આપ્યો છે કે, એવા લોકોને દારૂ ન વેચે જેણે કોવિડથી રક્ષા માટે રસી ન લીધી હોય.

UP
UP
author img

By

Published : May 31, 2021, 12:53 PM IST

  • રસીકરણ કરાવ્યું હશે તે જ લોકોને દારૂ વેચવામાં આવશે
  • પ્રકારનો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી: એક્સાઈઝ અધિકારી કમલકુમાર શુક્લા
  • ગ્રાહકના રસીકરણના પ્રમાણપત્રની તપાસ કર્યા પછી જ દારૂ વેચે છે: દુકાનદાર

ઈટાવા: ઉત્તર પ્રદેશના ઇટાવામાં દારૂની કેટલીક દુકાનમાં દારૂ એ જ લોકોને વેચવામાં આવી રહ્યો છે જેણે કોરોનાથી રક્ષા માટે રસીનો ડોઝ લીધો હોય. ઇટાવાની અનેક દુકાનોની બહાર મુકવામાં આવેલા પોસ્ટરોમાં લખ્યું છે કે, જે લોકોને રસીકરણ કરાવ્યું હશે તે જ લોકોને દારૂ વેચવામાં આવશે.

આ પણ વાંચો: અલીગઢ ઝેરી દારૂ કાંડઃ અત્યારસુધી 55ના મોત

રસીકરણ કરાવ્યું હશે તે જ લોકોને દારૂ વેચવામાં આવશે

ઇટાવા જિલ્લાના સૈફઇ વિસ્તારમાં દારૂની દુકાન ચલાવનાર એક સેલ્સમેને જણાવ્યું હતું કે, સબ પેટા વિભાગના મેજિસ્ટ્રેટે તેમને આદેશ આપ્યો છે કે, એવા લોકોને દારૂ ન વેચે જેણે કોવિડથી રક્ષા માટે રસી ન લીધી હોય. અન્ય દુકાનદારે જણાવ્યું હતું કે, તેઓ ગ્રાહકના રસીકરણના પ્રમાણપત્રની તપાસ કર્યા પછી જ દારૂ વેચે છે.

  • Etawah: Liquor sellers in Saifai say the sub-divisional magistrate have instructed them not to sell liquor to those who are not vaccinated against COVID-19.

    "We're selling liquor only after checking the vaccination certificate of the customer," a shopkeeper says. (30.05) pic.twitter.com/BCqXttPkmv

    — ANI UP (@ANINewsUP) May 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: પંજાબ: ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 104 લોકોના મોત, 3 જિલ્લાનું વહીવટી તંત્ર થયું દોડતું

પ્રકારનો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી: એક્સાઈઝ અધિકારી કમલકુમાર શુક્લા

જો કે, જ્યારે આ મુદ્દે ઇટાવા જિલ્લાના એક્સાઈઝ અધિકારી કમલકુમાર શુક્લા સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, SDMએ દારૂ વેચનારા લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવા આવું કહ્યું હોય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.