- દેશમાં કોરોનાનો કહેર હજી પણ ટળ્યો નથી
- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 35,662 કેસ નોંધાયા
- દેશમાં 24 કલાકમાં 33,798 લોકો સાજા થયા
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર હજી પણ ટળ્યો નથી. અત્યારે દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,662 કેસ નોંધાયા છે. જ્યારે 33,798 લોકો સાજા થયા છે. જ્યારે 281 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 3,26,32,222 થઈ ગઈ છે.
-
India reports 35,662 new #COVID19 cases and 33,798 recoveries in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
India administered the highest-ever single day vaccinations with 2.5 crore doses given in the last 24 hours pic.twitter.com/RUKbREQYH9
">India reports 35,662 new #COVID19 cases and 33,798 recoveries in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
India administered the highest-ever single day vaccinations with 2.5 crore doses given in the last 24 hours pic.twitter.com/RUKbREQYH9India reports 35,662 new #COVID19 cases and 33,798 recoveries in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
India administered the highest-ever single day vaccinations with 2.5 crore doses given in the last 24 hours pic.twitter.com/RUKbREQYH9
આ પણ વાંચો- વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી
દેશમાં 17 સપ્ટેમ્બરે કોરોનાના 2.50 કરોડ ડોઝ લગાવાયા
દેશમાં ગઈકાલે (17 સપ્ટેમ્બરે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. ત્યારે આ દિવસે દેશમાં કોરોના રસીકરણ અભિયાનને મોટું પ્રોત્સાહન આપતા 2.50 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ડોઝ મધ્યરાત્રિ 12 વાગ્યે 79.33 કરોડના આંકડાને પાર કરી ગયો છે. આ પહેલા દૈનિક ડોઝનો રેકોર્ડ ચીને બનાવ્યો હતો. જ્યારે જૂન મહિનામાં 2.47 કરોડ રસી લગાવવામાં આવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો- કેસમાં થઈ રહ્યો છે વધારો, 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં 11 પોઝિટિવ કેસ સામે આવ્યા
દેશમાં ગઈકાલે 14.48 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલે (ICMR) જણાવ્યું હતું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસ માટે 14,48,833 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલ સુધી કુલ 55,07,80,273 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
-
India reports 35,662 new #COVID19 cases, 33,798 recoveries and 281 deaths in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Total cases: 3,34,17,390
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
Death toll: 4,44,529
">India reports 35,662 new #COVID19 cases, 33,798 recoveries and 281 deaths in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021
Total cases: 3,34,17,390
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
Death toll: 4,44,529India reports 35,662 new #COVID19 cases, 33,798 recoveries and 281 deaths in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021
Total cases: 3,34,17,390
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
Death toll: 4,44,529
કેરળમાં કોરોનાના નવા 23,260 કેસ નોંધાયા
દેશના તમામ રાજ્યોની સરખામણીમાં દક્ષિણ રાજ્ય કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 23,260 કેસ નોંધાયા છે. જ્યારે 131 લોકોના મોત થયા છે. તો કેરળમાં ગઈકાલે 20,388 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યારે સક્રિય કેસની સંખ્યા 1,88,926 થઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 23,296 લોકોના મોત થયા છે.